999 કોન્ડોમ પેકેટ આપીને યુવકે કર્યું યુવતીને પ્રપોઝ

પ્રેમનો એકરાર લોકો ફૂલોથી કરે છે. કોઇ ગિફ્ટ આપીને કરે છે. જ્યારે એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને કોન્ડોમના 999 પેકેટ આપીને પ્રપોઝ કર્યું છે. આ સરપ્રાઇઝ જોઇને લોકો પણ ચોકી ઉઠ્યા હતા. હાલમાં જ ઉત્તર ચીનમાં હાર્બિનમાં એક યુવકે જાહેર રસ્તા પર પોતાની ગર્લફ્રેન્ડને પ્રેમનો એકરાર કર્યો હતો.

યુવતીને પ્રપોઝ કરતા પહેલાં યુવકે રસ્તા પર કોન્ડોમના બોક્સથી દિલ બનાવ્યું. જેની વચ્ચો વચ્ચ પ્રેમીકાને ઉભી રાખી અને ત્યાર બાદ તેને પ્રપોઝ કર્યું. છોકરાએ છોકરીને પ્રોપઝ કરતી વખતે કહ્યું કે પુરૂષ સામાન્ય રીતે જીવનમાં 6000 વખત સ્ત્રી સાથે સેક્સ સંબંધ બાંધે છે. ત્યારે તે પણ દરેક ક્ષણે તેની સાથે રહેવા માંગે છે. યુવકે યુવતીને સ્પેશલ બકેટ પણ ગિફ્ટ કરી છે. આજુબાજુ ઉભા રહેલા તમામ લોકોએ જોર જોરથી તાળીઓ વગાડીને તેમને ચીયરપ કર્યા હતા.

યુવતીએ હસ્તા મોઠે યુવતીનો પ્રપોઝલ સ્વીકારી લીધું હતું. ત્યાર બાદ યુવકે ત્યાં હાજર લોકોને કોન્ડોમ ફ્રીમાં આપ્યા હતા. ત્યાં હાજર લોકો આ દ્રષ્ય જોઇને એવો પણ તર્ક લગાવી રહ્યાં હતા કે યુવક યુવતીને કોન્ડોમ પેક આપીને એ બાબત પણ દર્શાવી રહ્યો છે કે તે યુવતી સાથે 6000 વખત રિલેશન બાંધવા માંગે છે પરંતુ બાળક નથી ઇચ્છ તો.

You might also like