એક એવી જગ્યા છોકરીઓ ન્યૂડ ફોટો દેખાડીને લઇ શકે છે મોં માંગી લોન

તમે બધા લોન માટે તો જાણતાં જ હશો, ઘણા પ્રકારની લોન આપવામાં આવે છે. જેમ કે હોમ લોન, મેડિકલ લોન, કાર લોન બીજી પણ ઘણી લોન છે જે બેંક પ્રોવાઇડ કરે છે. આ લોન્સ માટે આપણે ઘણી બધી ચીજ વસ્તુઓ બેંકને આપવી પડે છે. દરેક જગ્યાએ એવું જ હોય છે એવું તમે જાણતા જ હશો. પરંતુ ચીનમાં એક જગ્યાએ આ થોડી અલગ બાબત છે. જી હાં આ બેંકમાં માત્ર છોકરીઓ જ લોન લઇ શકે છે.

હકીકતમાં ચીનની એક બેંક છે જ્યાં છોકરીઓને તરત અને મોં માંગી લોન મળી જાય છે. પરંતુ એના બદલામાં એ લોકાએ કંઇક એવું કરવું પડે છે જે જાણીને તમને પણ શરમ આવી જશે. જી હાં, લોન માટે અહીંયા છોકરીઓએ પોતાનો ન્યૂડ ફોટો મોકલવો પડે છે જેને બેંક પોતાની પાસે જમા રાખે છે અને છોકરીઓને મોં માંગી રકમ આપે છે.

માત્ર આટલું જ નહીં પરંતુ છોકરીઓએ આ લોન સમય પર આપવી પડે છે નહીં તો એમનો ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઇ જાય છે. ચીનના સૂત્રોએ આ માટે જાણકારી આપી છે કતે લોન ફોર પોર્નની આ સ્કીમને કેપિટલ્સની વેબસાઇટ પર ચલાવવાની માહિતી છે. જેમાં ઘણી છોકરીઓ ન્યૂડ ફોટો આપી શકે છે અને કેટલીક એને આપવામાં ના પાડી દે છે.

visit: http://sambhaavnews.com/

You might also like