ભારતનાં અગ્નિ-5નાં સફળ પરિક્ષણ અંગે ચીનનું નરમ વલણ

બીજિંગ : ભારત દ્વારા પરમાણુ ક્ષમતાથી લેસ પહેલી અંતરમહાદ્વિપીય બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ – 5ના પરિક્ષણ અંગે ચીન ઘણુ નરમ જોવા મળ્યું હતું. ચીને કહ્યું કે આ મિસાઇલનું પરિક્ષણ સંયુક્ત રાષ્ટ્રસુરક્ષા પરિષદનાં નિયમો અનુસાર છે અને તેનાં કારણે દક્ષિણ એશિયન દેશોના સામરિક સંતુલનને કોઇ અસર નડી પડે.

અગ્નિ-5નાં સફળ પરિક્ષણ અંગે ચીનના વિદેશમંત્રાલયનાંપ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે, ભારત અને ચીન પ્રતિદ્વંદીઓ નહી પરંતુ ભાગીદાર છે. અમે આ પરિક્ષણ સંબંધિત રિપોર્ટ જોયો અને ભારત શઉં એવા બેલેસ્ટિક મિસાઇલ વિકસિત કરી શકે છે જે પરમાણુ હથિયાર વહનની ક્ષમતા ધરાવે છે. મારૂ માનવું છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંબંધિત પ્રસ્તાવમાં સ્પષ્ટ નિયમ છે 5 હજાર કિલોમીટર સુધી માર કરનારી આ મિસાઇલના રડારમાં સમગ્ર ચીન આવે છે.

ચીનનાં પ્રવક્તાએ કહ્યું કે, અમારૂ હંમેશા માનવું છે કે દક્ષિણ એશિયામાં સામરિક સંતુલન અને સ્થિરતા જાળવવા માટે ક્ષેત્રમાં શાંતી અને સમૃદ્ધીન માટે અનુકુળ છે. દક્ષિણ એશિયામાં સામરિક સંતુલનનું તાત્યપ્ર ભારત અને પાકિસ્તાનનાં સૈન્ય સંતુલન પરથી લગાવવવામાં આવે છે. જો કે ચીને અગ્નિ-5નો ઉદ્દેશ્ય ચીન હોવાના મીડિયા રિપોર્ટની આલોચના કરી હતી.

You might also like