આ અજીબોગરીબ કામોના કારણે દુનિયાભરમાં જાણીતું છે ચીન

ચીન દુનિયાનું સૌથી વધારે આબાદી વાળો દેશ છે. આ દેશમાં એવી ઘણી અજીબોગરીબ ચીજો થાય છે, જે બીજે ક્યાયં થતી નથી. આજે અમે તમને ચીનથી જોડાયેલા કેટલાક એવા સત્યો જણાવી રહ્યા છીએ તમે હેરાન થઇ જશો. ચલો તો જાણીએ ચીન માટે કેટલાક એવા સત્યો તમે જાણીને ચોંકી જશો.

1. ચીનના બીજિંગમાં પોલ્યૂશન એટલું વધારે છે કે અહીં એક દિવસ પણ શ્વાસ લેવો સ્વાસ્થય પર એટલી ખરાબ અસર પડે છે, જેટલી એક પેકેટ સિગરેટ પીવામાં થાય છે.

chin-2
2.તમને જાણીને હેરાન થશો કે હોંગકોંગ પોલિટેકનિકલ યૂનિવર્સિટી બ્રા સ્ટડીઝમાં ડિગ્રી આપે છે. અહીંયા ઇનરવેર બનાવવાની ઝીણવટ શીખવાડવામાં આવે છે.

3. ચીનમાં આ ટ્રેન્ડ હજારો વર્ષોથી ચાલતો આવ્યો છે. અહીંયા વર્જિન છોકરાઓના યૂરિનમાં બાફેલા ઇંડા ખાવામાં આવે છે.

eggs

4. ચીનની જેલોમાં એટલા બધા કેદી છે કે મોતની સજા આપવા માટે અહીંયા મોબાઇલ એક્સીક્યૂશન ગાડીઓ છે.

5. ચીનના આર્મી દુનિયાની સૌથી મોટી આર્મી છે. ચીનની આર્મી સખત મિલિટ્રી ટ્રેનિંગ અને અગ્રેસિવ નેચર માટે દુનિયાભરમાં ચર્ચાનો વિષય છે. ટ્રેનિંગ દરમિયાન નવા સોલ્જર્સના કોલરમાં પીન લગાવવામાં આવે છે. એવું એટલા માટે કે તેમની ગરદન સીધી રહે અને તે અનુશાસિત રહે.

6. અહીંયા ગાડીઓની સંખ્યાપણ વધારે છે. અહીંયા પર બીજિંગ તિબ્બત હાઇવે પર સૌથી લાંબો ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ જામ 10 દિવસ સુઘી હતો. જેમ ખુલ્યા પછી 5 દિવસ પછી ટ્રાફિક નોર્મલ થઇ ગયો હતો.

chin-traffic

7. ચીનના શાંક્સી પ્રાંતના યન્નાનમાં આશરે 4 કરોડ લોકો આજે પણ અંડરગ્રાઉન્ડ ગુફામાં રહે છે, જે ઓસ્ટ્રેલિયાની આબાદી કરતાં પણ વધારે છે. આ ગુફાઓને ફાર્મર્સ કેવ્સ અથવા યાઓડોન્ગ્સ પણ કહેવામાં આવે છે. આ ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ગરમ રહે છે.

8. ચીનના ગુઆંગ્ઝી પ્રાંતના યૂલિન શહેરમાં દર વર્ષે જૂનમાં ડોગ મીટ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. આ તહેવારમાં 10 હજારથી વધારે કૂતરાઓને મારી નાંખવામાં આવે છે.

chin

9. ઇન્ટરનેટ અને વિડીયો ગેમના એડિક્શનને કારણે આની પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. ચીનમાં આ એડિક્શનથી બહાર નિકાળવા માટે ઘણા સુધારણા કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યા છે. અહીંયા બાળકોને ફિઝીકલ એક્ટિવિટીની ટ્રેનિંગ આપવામાં આવે છે, કારણ કે તેઓ ગેમની દુનિયામાંથી બહાર નિકળી શકે.

10. ચીનમાં ઓછામાં ઓછા પાંચ દિવસમાં એક સ્કાયસ્ક્રેપર બનાવવામાં આવે છે. વર્ષમાં આ આંકડો 70 છે.

You might also like