બાળકોને હેલ્ધી ખવડાવશો તો તેમની વાંચવાની ક્ષમતા સુધરશે

દરેક બાળક જ્યારે વાંચવાનું શીખે ત્યારે તરત જ વાંચનમાં ફ્લૂઅન્સી અાવી જતી નથી. કેટલાંક બાળકો અટકી-અટકીને વાંચે છે તો કેટલાંકને ઝડપથી વાંચવામાં તકલીફ પડે છે. સંશોધકોનું કહેવું છે કે જીવનની શરૂઅાતનાં વર્ષોમાં બાળકને હેલ્ધી ડાયટ સ્ટાઈલની અાદત પાડી હોય તો તેમની રીડિંગ સ્કિલ સુધરે છે. સ્કૂલનાં પ્રાથમિક ત્રણ વર્ષ દરમિયાન ડાયટની તેમના વાંચન પર ઘણી અસર પડે છે. જે બાળકો શાકભાજી, ફળ, બેરીઝ, હોલગ્રીન અને ફિશ લેતાં હોય તેમજ અોછા શુગરવાળું ડાયટ લેતાં હોય તેઅો રી‌િડંગ ટેસ્ટમાં તેમના સહાધ્યાયીઓ કરતાં વધુ સારું પર્ફોર્મન્સ અાપી શકે છે.

You might also like