બાળકોને કારમાં સ્કૂલ મૂકવા કે ફરવા લઈ જવાનું જોખમી

નાના બાળકોને સુવિધા મળે એ માટે તેમને બંધ કારમાં લાવવા લઈ જવાની વ્યવસ્થા તમને વધુ સેફ લાગતી હોય તો બ્રિટિશ સંશોધકો તમારી એક માન્યતા તોડી રહ્યા છે. બ્રિટિશ લંગ ફાઉન્ડેશનના પ્રોફેસર ડેવિડ કિંગનું કહેવું છે કે નવજાત શિશુઓ અને નવું નવું સ્કૂલ જતું થયેલું બાળક કારમાં વધુ જાય તે જોખમી છે. કારમાં ઈંધણ બળવાથી પેદા થતાં ઝેરી વાયુઓ બંધ બોક્સમાં અંદરને અંદર ફર્યા કરે છે અને નાના બાળકોને માઠી અસર કરે છે. કારમાં અંદર ફરતા ટોક્સિક વાયુઓના કારણે બાળકોનો વિકાસ રૂંધાય છે અને હાઈટ ઓછી વધે છે.
http://sambhaavnews.com/

You might also like