બાળક ગર્ભમાં હોય ત્યારથી ભાષા શીખવા લાગે છે

બાળક માતાના પેટમાં હોય ત્યારે નવા બનનાર માતા-પિતાને અનબોર્ન ચાઈલ્ડ સાથે વાતો કરવાનું બહુ ગમતું હોય છે. અાપણે માનીએ છીએ કે અા વાતો માતા-પિતાની લાગણીનો ભાગ છે. એનાથી બાળકને ફરક પડતો નથી, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે બાળક માતાના ગર્ભમાં હોય તેને અનુલક્ષીને કહેવામાં અાવતી વાત બાળક સમજી શકે છે. ગર્ભવસ્થ બાળક વિવિધ ભાષાઓને પણ ટાળવી શકે છે. બાળકની અવાજ પારખવા, સમજવા અને જુદા તારવવાની ક્ષમતા વિકસવા લાગે છે.
http://sambhaavnews.com/

You might also like