હવે બાળકોમાં પણ હાઈપર ટેન્શનનું રિસ્ક વધી રહ્યું છે

પહેલાં વ્યક્તિ પર ૫૦થી ૫૫ વર્ષની ઉંમરે હાઈપર ટેન્શનનું રિસ્ક જોવા મળતું. હવે અા ઉંમર ઘટી છે અને ૩૦થી ૩૫ વર્ષના યુવાનોમાં પણ અા બીમારી જોવા મળે છે. હવે તેનાથી પણ એક કદમ અાગળ અા રોગ નાના બાળકોમાં પણ પગપેસારો કરી રહ્યો છે. જે પરિવારોમાં વારસાગત ધોરણે હાઈબ્લડ પ્રેશર, ઓબેસિટી અને અન્ય લાઈફસ્ટાઈલ ફેક્ટર્સ સંકળાયેલા હોઈ તેના બાળકોમાં નાની ઉંમરે બ્લડપ્રેશર ઊંચું હોવાની શક્યતા વધે છે. બાળકમાં રક્તચાપ કેટલો રહ્યો છે તે પણ પુખ્ત થયાં બાદ હાઈપર ટેન્શનના ચાન્સ બતાવે છે.
http://sambhaavnews.com/

You might also like