માત્ર 50 રૂપિયા ઓછા હોવાથી હોસ્પિટલે ન કર્યું CT સ્કેન બાળકનું મોત

રાંચી : ઝારખંડનાં સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં રિમ્સમાં એકવાર ફરીથી માનવતાને શરમમાં મુકે તેવી ઘટના બની છે. આ વખતે માત્ર 50 રૂપિયા ઓછા હોવાના કારણે એક વર્ષનાં માસૂમ શ્યામનું મોત નિપજ્યું હતું. રિમ્સન ખાતે તપાસ સેન્ટરમાં બાળકની તપાસ માત્ર એટલા ઝારખંડનાં સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં રિમ્સમાં એકવાર ફરીથી માનવતાને શરમમાં મુકે તેવી ઘટના બની છે. આ વખતે માત્ર 50 રૂપિયા ઓછા હોવાના કારણે એક વર્ષનાં માસૂમ શ્યામનું મોત નિપજ્યું હતું. રિમ્સન ખાતે તપાસ સેન્ટરમાં બાળકની તપાસ માત્ર એટલા માટે ન કરવામાં આવી કે તેનાં પરિવારજનો પાસે જરૂરી ફીથી માત્ર 50 રૂપિયા ઓછા હતા.

રાંચીનાં ધુર્વા વિસ્તારમાં રહેતા સંતોષ લોહરાનાં બાળક શ્યામને એક અઠવાડિયા પહેલા માથા પર ઘા વાગ્યો હતો. ત્યાર બાદ રિક્શા ચાલક પિતાએ સ્થાનિક ડોક્ટર પાસે સારવાર લીધી હતી. હાલતમાં સુધારો નહી થતા સીટી સ્કેન કરાવવાની સલાહ આપી હતી. ત્યાર બાદ પરિવાર બાળકોને રિમ્સનાં તપાસ સેન્ટર હેલ્થમેપમાં લઇ ગયા હતા. જ્યા સીટીસ્કેન માટે જરૂરી 1350 રૂપિયા પરિવાર પાસે નહોતા. પરિવાર પાસે માત્ર 50 રૂપિયા ઓછા હતા. અડધા કલાક વિનંતી છતા પણ સેન્ટર દ્વારા સિટી સ્કેન કરાયું નહોતું.

આ સમગ્ર ઘટના ક્રમ અડધો કલાક સુધી ચાલ્યો હતો. જો કે સિટી સ્કેન સેન્ટર દ્વારા મનાઇ કરી દેવામાં આવી હતી. આ ઘટનાક્રમ દરમિયાન બાળકે માં ના ખોળામાં જ છેલ્લા શ્વાસ લીધા હતા. માટે ન કરવામાં આવી કે તેનાં પરિવારજનો પાસે જરૂરી ફીથી માત્ર 50 રૂપિયા ઓછા હતા.

રાંચીનાં ધુર્વા વિસ્તારમાં રહેતા સંતોષ લોહરાનાં બાળક શ્યામને એક અઠવાડિયા પહેલા માથા પર ઘા વાગ્યો હતો. ત્યાર બાદ રિક્શા ચાલક પિતાએ સ્થાનિક ડોક્ટર પાસે સારવાર લીધી હતી. હાલતમાં સુધારો નહી થતા સીટી સ્કેન કરાવવાની સલાહ આપી હતી. ત્યાર બાદ પરિવાર બાળકોને રિમ્સનાં તપાસ સેન્ટર હેલ્થમેપમાં લઇ ગયા હતા. જ્યા સીટીસ્કેન માટે જરૂરી 1350 રૂપિયા પરિવાર પાસે નહોતા. પરિવાર પાસે માત્ર 50 રૂપિયા ઓછા હતા. અડધા કલાક વિનંતી છતા પણ સેન્ટર દ્વારા સિટી સ્કેન કરાયું નહોતું.
આ સમગ્ર ઘટના ક્રમ અડધો કલાક સુધી ચાલ્યો હતો. જો કે સિટી સ્કેન સેન્ટર દ્વારા મનાઇ કરી દેવામાં આવી હતી. આ ઘટનાક્રમ દરમિયાન બાળકે માં ના ખોળામાં જ છેલ્લા શ્વાસ લીધા હતા.

You might also like