ડેટા એન્ટ્રી ઓપરેટરની કરાશે ભરતી, ગ્રેજ્યુએટ યુવાનો કરી શકે છે Apply

છત્તીસગઢ સ્ટેટ પાવર હોલ્ડિંગ કંપની લિમિટેડ (CSPHCL)માં ‘ડેટા એન્ટ્રી ઓપરેટર’ ની જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છુક હોય તે આ અંગેની જાણકારી પ્રાપ્ત કરી લો.

જગ્યાની સંખ્યા : 483

યોગ્યતા : કોઇપણ માન્યતા સંસ્થામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવો જોઇએ

ઉંમર : ઉમેદવારની ઉંમર ઓછામાં 18 વર્ષ અને વધુમાં વધારે 35 વર્ષ હોવી જોઇએ.

પગાર : ઉમેદવારને 19,800 થી 62,600 રૂપિયા (લેવલ-4) પગાર મળશે.

અંતિમ તારીખ : અરજી કરવાની અંતિમ તારીખ 5 નવેમ્બર

અરજી કરવાની ફી : જનરલ-ઓબીસી ઉમેદવાર માટે 700 રૂપિયા જ્યારે SC/ST/એક્સ-સર્વિસમેન માટે 500 રૂપિયા

કેવી રીતે કરશો અરજી : અરજી કરવા માટે ઉમેદવારે CSPHCLની આધિકારીક વેબસાઇટ www.cspdcl.co.in પર જઇને કરી શકાશે.

કેવી રીતે કરાશે પસંદગી : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તેમજ સ્કીલ ટેસ્ટ અને ઇન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

જોબ લોકેશન : છત્તીસગઢ

You might also like