12 પાસ માટે કોન્સ્ટેબલની ભરતી, 2258 જગ્યા માટે જલ્દી કરો APPLY

છત્તીસગઢ પોલીસમાં કોન્સ્ટેબલની ભરતી કરવાની છે, જેમાં કોન્સ્ટેબલ સાથે ટ્રેડસમેન જગ્યા પર પણ ઉમેદવારની પસંદગી કરવાની છે. ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને છત્તીસગઢના કોઇપણ જિલ્લાઓમાં મુકવામાં આવશે. જો તમે પણ આ ભરતી માટે અરજી કરવા ઇચ્છતા હો અને આ પદ માટે યોગ્ય હોવ તો તે માટે અંતિમ તારીખ 4 ફેબ્રુઆરી છે. ભરતી અંગની સંપૂર્ણ જાણકારી અહીં આપવામાં આવી છે.

જગ્યાની સંખ્યા : 2258

પગાર : 19,500 રૂપિયા

યોગ્યતા : અરજી કરનાર ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12 પાસ અથવા તેની સમકક્ષ હોવો જોઇએ.

ઉંમર : 18 થી 28 વર્ષ

જોબ લોકેશન : છત્તીસગઢ

પંસદગી પ્રક્રિયા : આ જગ્યા માટેની પસંદગી દસ્તાવેજ વેરિફિકેશન, ફિઝિકલ ટેસ્ટ, લેખિત પરીક્ષા અને દોડ (રનિંગ)ના પ્રદર્શનના આધાર પર કરવામાં આવશે.

અરજી અંગેની ફી : જનરલ વર્ગના ઉમેદવાર માટે 200 રૂપિયા, એસસી, એસટી વર્ગના ઉમેદવારો માટે 125 રૂપિયા ફી

કેવી રીતે કરશો અરજી : ઉમેદવારે આધિકારિક વેબસાઇટ www.cgpolice.gov.in પર જઇ અરજી કરી શકો છો.

You might also like