એક રૂપિયાની આ વસ્તુથી ઝડપી ઉતરી શકે છે તમારુ વજન…..

વજન ઓછુ કરવાની સરળ રીતો શોધી રહ્યા છો, તો આ ખબર તમારા કામની છે. બસ એક સરળ કામ કરવાનું રહેશે. ચ્યુઈંગમ ચાવીને વોચ. જાપાનમાં એક શોધમાં સામે આવ્યુ છે કે ચ્યુઈંગમ ચાવીને રોજ વોક કરવાથી વજન ઝડપથી ઘટે છે.

શોધ પ્રમાણે, ચ્યુઈંગમ ખાઈને કસરત કરવાથી દિલની ધડકનો વધી જાય છે, જેનાથી કેલરી ઓછી થાય છે. એવામાં જો તમે દરરોજ કસરત કરો છો, તો તેની સાથે ચ્યુઈંગમ પણ ચાવવી જોઈએ જેનાથી તમારુ વજન ઝડપથી ઓછુ થઈ શકવાનો દાવો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

આ શોધ માટે 21 થી 69 ઉંમરના 46 લોકોને ચ્યુઈંગમ ખાઈને ચાલવા માટે કહેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ જાણવા મળ્યુ કે તે 46 લોકોના વજન ઓછા થયા અને કોઈ પણ પ્રકારનું નુક્શાન પણ થયુ નથી.

You might also like