કોઈ રાજમહેલથી કમ નથી આ જહાજ, ફૂટબોલનાં બે મેદાનો કરતાં પણ વિશાળ

અમદાવાદ: તમે અત્યાર સુધી માર્ગ પરિવહન માટે અનેક જુદાં જુદાં વાહનોના આકાર વિશે જોયું કે સાંભળ્યું હશે, જે ઘણા વિશાળ અને જાતભાતની સુવિધાથી સજ્જ હોય છે. અમે આજે તમને એક એવા જહાજ વિશે જણાવી રહ્યા છે જેનો આકાર ફૂટબોલનાં બે મેદાનો કરતાં પર મોટો છે અને જો સુખ-સુવિધાઓની વાત કરીએ તો આ કોઈ પણ 5 સ્ટાર હોટેલથી કમ નથી.
j6(8)
આ જહાજને બનાવવાનો કુલ ખર્ચ છે 250 મિલિયન પાઉન્ડ
j3(11)
આ 5 સ્ટાર હોટલની અનુરૂપ આ પાણીના જહાજની લંબાઈ 722 ફૂટ છે જે કોઈ પણ ફૂટબોલના મેદાન કરતાં બે ગણું છે.
j4(10)
આ જહાજમાં ક્લબ, સ્વીમિંગ પૂલ, કેફે, રેસ્ટોરન્ટ, સ્પા અને મ્યૂઝિક સહિત ઘણી સુખસુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.

j7(11)

You might also like