ગજબ ચાર્જરની શોધ! ચાર્જરની પાસેથી થઈ નીકળતા જ ઈલેક્ટ્રીક કાર પણ થઈ જશે ચાર્જ

સ્ટૈનફર્ડ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવી ચાર્જિંગ ડિવાઈસ તૈયાર કરી છે, જે વાયર વગર પોતાના સંપર્કમાં આવતી વસ્તુને ચાર્જ કરી શકે છે. આ ટેક્નોલોજીથી હાઈવે પર ચાલતી ઈલેક્ટ્રીક કારને પણ ચાર્જ કરી શકાશે.

આ સાથે મેડિકલ ઈમ્પ્લાન્ટ અને સેલફોનને પણ ‘નિયરબાય ચાર્જિંગ’નો લાભ મળી શકશે. પ્રોફેસર શૈનહુઈ ફૈને જણાવ્યું હતું કે, વ્હીક્લ્સ વ પર્સનલ ડિવાઈસને ચાર્જ કરવામાં વાયરલેસ ચાર્જિગનો વિસ્તાર વધી જશે.

You might also like