પોરબંદરમાં 69માં ગણતંત્ર દિવસની મધદરિયે ધ્વજવંદન કરી અનોખી ઉજવણી

પોરબંદરમાં 69માં ગણતંત્ર દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. અહીં મધદરિયે ધ્વજવંદન કરીને લોકોએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી છે. સ્વિમીંગ કલબના યુવકોએ મધદરિયે ભારતનો તિરંગો લહેરાવ્યો હતો. તેની સાથે 100થી વધારે તરવૈયાઓએ ધ્વજને સલામી પણ આપી છે.

You might also like