Browsing Category

Viral Video

નેહા કક્કરનું ‘boyfriend’ સાથે ગીત થયું રીલીઝ, 15 કલાકમાં 1 કરોડ લોકોએ જોયું

બૉલીવુડની પ્રસિદ્ધ સિંગર નેહા કક્કરના નલા ગીતે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દિધી છે. આ રોમેન્ટિક ટ્રેક, ઓહ હમસફર, પ્રેક્ષકોને ખૂબ ગમી રહ્યું છે. ગીતમાં નેહાના અવાજ ઉપરાંત, નેહાની એક્ટીંગ પણ લોકોને જોવા મળી રહી છે. એક્ટર હિમાંશુ કોહલી સાથે…

‘ચેમ્પિયન’ ગીત પર નાચતા દેખાયા વિરાટ-ભજ્જી-બ્રાવો, Video થયો વાયરલ

વિરાટ કોહલીએ ચાહકોને મેદાનની અંદર બેટિંગથી તેના ફેંસને મનોરંજન આપે છે, તે જ રીતે, ફિલ્ડની બહાર ચાહકો માટે તેમની દરેક એક્શન હેડલાઇન્સ બની જાય છે. આ વખતે વિરાટ કોહલી ડ્વેઈન બ્રાવો સાથે તેના ગીત ચેમ્પિયન પર નાચ્યા રહ્યા હતા. …

VIDEO: પોતાના ટ્રેનરની નકલ ઉતારતો ગોરીલા થયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયોને અત્યાર સુધી 3 લાખ લોકોથી પણ વધારે વાર જોવામાં આવ્યો છે અને 6 હજારથી પણ વધારે વાર શેયર કરવામાં આવ્યો છે. ગોરીલા સામાન્ય રીતે પોતાની તાકાત માટે ઓળખાય છે. એવુ કહેવાય છે કે ગોરીલા માણસની ખોપડી હાથથી પકડીને તેને ફોડી શકે છે. પરંતુ…

મેચ બાદ તરત અનુષ્કાને શોધવા આતુર થયો કોહલી, જુઓ viral video

બેંગલોરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઈ બતી. આ IPL મેચ જોવા બૉલીવુડની અભિનેત્રી અને Mrs Kohli એટલે અનુષ્કા શર્મા પહોંચી હતી. વિરાટ કોહલી અને તેની ટીમને ચિયર કરવા અનુષ્કા શર્મા લકી સાબિત થઈ હતી કારણ કે RCB મેચ…

મિસ વર્લ્ડ માનુષીએ કરીનાને બતાવ્યો પોતાનો વેડીંગ પ્લાન, જુઓ video

બોલીવુડ દિવાઝ કરીના કપૂર અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લર તાજેતરમાં એક ફ્રેમમાં દેખાયા છે. આ વિડિઓ પ્રશંસકોને ખૂબ જ ગમી રહ્યો છે. વિડિઓ એક જ્વેલરી બ્રાન્ડ સાથે સંકળાયેલો છે. 💐 @anitadongre @malabargoldanddiamonds…

ધોનીએ 40 સેકેન્ડમાં 15 વખત કર્યું ફાયર, જુઓ Video

ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની મેદાનમાં લાંબા છગ્ગા મારવા માટે જાણીતા છે પરંતુ આ વખતે તેઓ એક નવા અવતારમાં જોવા મળ્યા હતા. શૂટિંગ કરતી વખતે ધોનીએ આ વિડિઓ ટ્વિટ કર્યો છે, જેમાં તે એક પછી એક ફાયર કરી રહ્યો હતો. વિડિયોને ટ્વિટ કરતી વખતે,…

લ્યો બોલો…ઉપવાસમાં ભાજપના નેતાઓ પણ નાસ્તો ઝાપટતા દેખાયા, Video થયો વાયરલ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સાથી નેતાઓ અને કાર્યકરોએ દેશભરમાં ઉપવાસનો કાર્યક્રમમાં યોજયો હતો. આ ઉપવાસનું આયોજન સંસદના બીજું સત્ર ઠપ્પ રહેવાના વિરોધમાં આ પગલું લેવામાં આવ્યું છે, ત્યારે ભાજપના કેટલાક નેતાઓને પોતાની ભૂખ પર…

આ અભિનેતાએ મનમોહન સિંહની ચાલ કરી કોપી, Video આવ્યો સામે

પ્રસિદ્ધ રાજકીય ટીકાકાર અને નીતિ વિશ્લેષક સંજય બરુ દ્વારા 'ધ એક્સિડેનટલ પ્રાઈમ મિનિસ્ટર: ધ મેકિંગ એન્ડ અનમિકંગ ઓફ મનમોહન સિંહ' પર બનાવવામાં આવેલી ફિલ્મના સેટનો પહેલો લુક રિલીઝ કરવામાં આવ્યો છે. તેમાં બોલિવુડ અભિનેતા અનુપમ ખેર મનમોહન સિંહનો…