Browsing Category

Videos

સુરતમાં PI દ્વારા BRTS કોરીડોરમાં કાર ચલાવવાનો મામલો, કમિશ્નર સતીષ શર્માએ કર્યા સસ્પેન્ડ

સુરતમાં પોલીસ ઈન્સપેકટર દ્વારા BRTSના કોરીડોરમાં કાર ચલાવવા માટે પોલીસ કમિશ્નર સતિષ શર્માએ સસ્પેન્ડ કર્યા છે. સ્થાનિક યુવાન અને PIની વાતચીતનો વીડિયો વાયરલ થતા પોલીસ કમિશ્નર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનુ છે કે, સુરતમાં…

અમદાવાદ એસ.ટી બસ સ્ટેન્ડ પર ફ્રી વાઇ-ફાઇ સુવિધા કરાશે શરૂ

અમદાવાદઃ ગીતા મંદિર એસ.ટી બસ સ્ટેન્ડ પર હવે પ્રવાસીઓ વાઇ-ફાઇ સુવિધાને માણી શકશે. એસ.ટી. નિગમે નવા બસ સ્ટોપ પર પ્રવાસીઓ તેમનાં નવરાશનાં સમયમાં અને વેઇટિંગનાં સમય દરમિયાન ઇન્ટરનેટનો ઉપયોગ થકી પોતાનાં અંગત કે વ્યવસાયલક્ષી કામ કરી શકે તે માટે આ…

વેલેન્ટાઇન વીક પર WhatsApp તરફથી યૂઝર્સને ભેટ, શામેલ થયું નવું પેમેન્ટ ફીચર

જલંધરઃ લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપે ભારતીય યૂઝર્સ માટે વેલેન્ટાઇનનાં મોકા પર UPI પેમેન્ટ ફીચરને રજૂ કરી દીધેલ છે. મળતી જાણકારી મુજબ આ ફીચરને બીટા યૂઝર્સ માટે રજૂ કરવામાં આવેલ છે. જો કે હાલમાં પેમેન્ટ ફીચર એન્ડ્રોઇડનાં બીટા વર્ઝન 2.18.41 પર…

વડોદરા આવાસ યોજના કૌભાંડ મામલે મારી પાસે કોઇ રિપોર્ટ આવ્યો નથીઃ CM રૂપાણી

વડોદરાઃ શહેરમાં આવાસ યોજનામાં કથિત કૌભાંડ મામલે હજુ સુધી મુખ્યમંત્રી સુધી કોઇ પણ પ્રકારનો રિપોર્ટ પહોંચ્યો નથી. આ રિપોર્ટ મુદ્દે CM વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે,"મારી પાસે હજુ સુધી કોઈ પણ પ્રકારનો રિપોર્ટ આવ્યો…

VIDEO: ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ચૂંટણી પહેલાં સર્જાયો વિવાદ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેરની ચૂંટણીને લઇ મોટો વિવાદ શરૂ થયો છે. વિદ્યાર્થી પાંખ ABVPનાં કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સીટી ખાતે મતદાર યાદીમાંથી નામ કપાયાં હોવાનાં આક્ષેપો સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો.…

ફી નિયમન કાયદાના અમલ માટે રાજ્ય સરકારે શરૂ કરી કવાયત, સુપ્રિમના ચુકાદાનું પાલન થશે

ફી નિયમન કાયદાના અમલ માટે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાના પાલન મામલે રાજય સરકારની કવાયત હાથ ધરાઇ છે. ફીની મહાતમ મર્યાદા અંગે રજૂઆત કરવા માટે કમિટીની રચના કરાઇ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અધ્યક્ષતામાં કમિટીની રચના થઇ…

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના નરાળી ગામ પાસે ટેમ્પો પલટી જતાં ત્રણનાં મોત

સુરેન્દ્રનગરમાં ટેમ્પો પલટી ખાતા ઘટનાસ્થળે 3 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 10 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત…

અમદાવાદ: કોસમોસ સ્કૂલ બહાર ફી ભરવાની નોટિસ મળતા વાલીઓએ કર્યો હોબાળો

છેલ્લા થોડા સમયથી રાજ્યમાં સ્કૂલ ફિ નિર્ધારણ મામલે વાલીઓ અને સ્કૂલ વચ્ચે તૂતૂ-મેમે જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વારંવાર સ્કૂલ ફી લઇને નિવેદન આપવામાં આવે છે. અમદાવાદમાં સરકાર દ્વારા ફી નિયમનનો કાયદો લાગૂ કરવામાં…

VIDEO: સુરત શહેર કોંગ્રેસનાં નવા કાર્યાલય પર તાળા મુદ્દે સર્જાયો વિવાદ

સુરતઃ શહેર કોંગ્રેસનાં નવા કાર્યાલય પર તાળા મુદ્દે વિવાદ સર્જાયો હતો. સોસિયો સર્કલ નજીક કોંગ્રેસ કાર્યાલય પર 2 તાળા લગાવવામાં આવ્યાં હ તાં. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું કે કાર્યાલય પર લાગેલું એક તાળું મૂળ માલિકે લગાવ્યું…