Browsing Category

video

દુમકા કોષાગાર ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવ દોષીત, જગન્નાથ મિશ્રા નિર્દોષ જાહેર

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડના ચોથા કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યાં છે. દુમકા કોષાગાર સાથે જોડાયેલ કેસમાં આજે રાંચીમાં સીબીઆઇની વિશેષ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ સહિત 19 આરોપીઓને દોષિત જાહેર…

કોંગ્રેસ મોદી સરકારના ષડયંત્રો ખુલ્લા પાડવામાં આગળ રહેશે : સોનિયા ગાંધી

કોંગ્રેસના મહાઅધિવેશનમાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંબોધન કર્યું. મહાઅધિવેશનમાં સોનયા ગાંધીએ જણાવ્યું કે પરિસ્થિતિઓના કારણે મને રાજકારણમાં આવવા પ્રેરિત કરી હતી. જો કે રાજકારણમાં હું આવવા ઇચ્છતી નથી. 2003માં અમે સમાન વિચારધારાવાળી પાર્ટી…

VIDEO: જો તમે લોન નથી ભરવા માગતા તો શીખો આ બિઝનેસમેન પાસેથી

આપણે સૌ કોઇ જાણીએ છીએ કે દરરોજ સવાર પડતાંની સાથે જ એક કૌભાંડનાં સમાચાર આપણી સોની નજર સામે આવી જાય છે. નીરવ મોદી, મેહૂલ ચોક્સી કે પછી વિજય માલ્યા. આ તમામ કૌભાંડીઓ દેશમાં ઠગાઈ કરીને વિદેશ ભાગી ગયાં છે. ત્યારે વાત કરીએ ઈમાનદારીની જ્યોત…