કાલુપુર રેલવે સ્ટેશને સેનેટરી નેપ્કિનનાં વેન્ડિંગ મશીન મૂકાશે

અમદાવાદ: વિશ્વ મહિલા દિન નિમિત્તે ઇન્ડિયન રેલવે અમદાવાદની નારીઅોને અનોખી ભેટ ટૂંક સમયમાં જ અાપશે. અાગામી માસે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર સેનેટરી નેપકીનના મશીન મૂકાશે. પશ્ચિમ રેલવે દ્વારા મહિલા કર્મચારીઅો અને મહિલા મુસાફરો માટે…

ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણનું આગમન

કારિયાણીમાં મહોત્સવ પૂર્ણ કરી મહારાજ ગઢપુર તરફ જવાની તૈયારી કરી રહ્યા હતા. વિક્રમ સંવત ૧૮૬૧ની સાલ હતી. ફાગણ માસ હતો, શુકલ પક્ષ હતો, એકાદશીનો મંગલ દિવસ હતો.સદ્ગુરુ રામાનંદ સ્વામીના અંતર્ધાન બાદ આશરે ત્રણ વર્ષ પછી ભગવાન શ્રી સ્વામિનારાયની…

OMG! 11 વર્ષની છોકરીમાંથી નિકળી રહી છે કીડી… તબીબ થયાં પરેશાન

કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક 11 વર્ષની છોકરીની ડાબી આંખમાંથી સતત મરી ગયેલી કીડીઓ નીકળી રહી છે. 11 વર્ષની છોકરી સતત છેલ્લા 10 દિવસથી આ વિચિત્ર બિમારીથી પીડીત છે. આ વિચિત્ર બિમારીથી તબીબો પોતે પણ…

TDP આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા મામલે NDAથી ફાડશે છેડો

આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની TDPની માગણી છેલ્લાં ઘણા સમયથી બળવત્તર બનતી જાય છે. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો મળવા બાબતે પાકું આશ્વાસન મળતું નથી. જેનાં કારણે ટીડીપી એનડીએથી નારાજ થયું છે. આ…

મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને ભેટ, મોંઘવારી ભથ્થા (DA)માં કર્યો 2 ટકાનો વધારો

ન્યૂ દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશનાં લાખો કર્મચારીઓને 2 ટકા મોંઘવારી ભથ્થું (DA) આપવાની જાહેરાત કરી છે. ગુરૂવારનાં રોજ કેબિનેટની મીટિંગમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનાં આ નિર્ણય બાદ લગભગ 50 લાખથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને 55…

ઇરફાન ખાનને બ્રેઈન કેન્સર ડોકટરોએ જીવલેણ ગણાવ્યું

મુંબઇ, બુધવાર બોલિવૂડમાંથી ગઇ કાલે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા ઇરફાન ખાનને બ્રેઇન કેન્સર હોવાનું નિદાન થયું છે. તેને મુંબઇની કોકિલાબહેન હોસ્પિટલમાં એડમિટ કરાયો છે. જયપુરના રહેવાસી ઇરફાનને ગ્લિયોબ્લાસ્ટોમા મલ્ટિફોર્મે (જીબીએમ)…

સચીને શા માટે અર્જુનને મુંબઈ ટી-૨૦ લીગમાં રમવા ના દીધો?

મુંબઈઃ સચીન તેંડુલકરનાે પુત્ર અને ડાબોડી ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકર આ મહિને રમાનારી પ્રથમ મુંબઈ ટી-૨૦ લીગમાં નહીં રમે. અર્જુન આ લીગમાં રમવા માટે બહુ જ ઉત્સુક હતો, પરંતુ પિતા સચીનની સલાહ બાદ અર્જુને આ લીગમાં ન રમવાનો નિર્ણય કર્યો.…

જાનવીએ ઓલ્ડ એજ હોમમાં કેક કાપી બર્થડે ઉજવ્યો, માં શ્રીદેવીની ઈચ્છા કરી પૂરી

અભિનેત્રી શ્રીદેવીની મોટી પુત્રી જાનવી કપૂરનો આજે 21મો જન્મદિવસ છે. આજે જાનવી 21 વર્ષની થઈ છે. થોડા દિવસ પહેલા જ શ્રીદેવીના મોતના કારણે જાનવી દુખી થઈ ગઈ હતી. જો કે પરિવારના સાથના કારણે તે આ દુખમાંથી બહાર નીકળી શકી છે. જો કે આ વખતે શ્રીદેવી…

PM આગળ ‘શ્રી’ ન લગાવ્યું તો જવાનનો પગાર કપાયો, PMની દખલ બાદ સજા પાછી ખેંચાઈ

BSFના જવાનનો પગાર કપાતાં વડાપ્રધાન મોદીએ તેના પર પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને આ સજાની ટિકા કરી છે. હવે વડાપ્રધાનની દખલ બાદ આ જવાનની સજા પાછી ખેંચવામાં આવશે. PMની પ્રતિક્રિયા પહેલા... બોર્ડર સિક્યોરિટી ફોર્સ એકવાર ફરી ચર્ચામાં છે. જો…

સુઝુકીએ લોન્ચ કરી બે સ્પોર્ટસ બાઇક, જાણો શું છે ખાસ…

સુઝીકી મોટરસાઇકિલ પોતાની સ્પોર્ટસ બાઇક જિકસર અને જિકસર એસએફનું નવું 2018 એડિશન લોન્ચ કર્યું છે. 2018 એડિશન સુઝુકી જિકસરમાં ઘણા કોસ્મેટિક અપગ્રેડ કરવામાં આવ્યું છે. કંપનીએ 2018 સુઝીકી જિક્સરની કિંમત 80,928 રૂપિયા જ્યારે સુઝુકી જિકસર એસએફની…