રાહુલ ગાંધી કાલે બપોરે ધરમપુરમાં જંગી જનઆક્રોશ રેલીને સંબોધશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકવા આવતી કાલે બપોરે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવી રહ્યા છે. તેઓ ધરમપુરના લાલ ડુંગરી મેદાન ખાતે બપોરે એક વાગ્યે જનઆક્રોશ રેલીને…

વેલેન્ટાઈન બેબીઃ આવતી કાલે સંખ્યાબંધ સિઝેરિયનના પ્લાનિંગ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પ્રેમને રજૂ કરવાનું પર્વ એટલે વેલેન્ટાઇન ડે. આવતી કાલે આ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આ વર્ષે વેલેંટાઈન બેબીનું પ્લાનિંગ વધુ પ્રમાણમાં કરાયું છે. અનેક કપલે વેલેન્ટાઈન બેબીના બર્થ માટે આવતી કાલે ગાયનેક હોસ્પિટલોમાં…

દિલ્હી તરફનો ટ્રેન વ્યવહાર હજુ 19મી સુધી ખોરવાયેલો રહેશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાજસ્થાનમાં પાંચ ટકા અનામતની માગણીને લઇ ગુર્જર સમાજનું ઉગ્ર આંદોલન આજે પાંચમા દિવસે પણ યથાવત્ છે. આંદોલન હજુ પણ મચક ન આપતું હોવાથી રેલવેતંત્ર દ્વારા હજુ ૧૯ ફેબ્રુઆરી સુધી કેટલીક ટ્રેન રદ કરવાનો નિર્ણય લેવાયો છે.…

લંચ-ડિનર કર્યા વગર સવારના સાડા પાંચ વાગ્યા સુધી પ્રિયંકા ગાંધીએ કાર્યકરોના ‘ક્લાસ’ લીધા

(એજન્સી) લખનૌ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા ઉત્તરપ્રદેશમાં પક્ષને મજબૂત બનાવવા માટે સખત મહેનત કરી રહ્યાં છે. લખનૌમાં પહેલા જ દિવસે કાર્યકર્તાઓ સાથે મંગળવાર બપોરના ૧.ર૦ કલાકથી શરૂ થયેલી પ્રિયંકાની બેઠક બુધવારે એટલે કે આજે વહેલી…

કુંભમાં ફરી ભીષણ આગ લાગી: બિહારના રાજ્યપાલ લાલજી ટંડનનો આબાદ બચાવ

(એજન્સી) પ્રયાગરાજ, બુધવાર ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં ફરી એક વખત ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. બિહારના રાજ્યપાલ લાલજી ટંડનનો આ આગમાં આબાદ બચાવ થયો છે. આગ ટંડનના કેમ્પમાં મોડી રાતે લગભગ અઢી વાગ્યે લાગી હતી, જે…

નરોડામાં એસબીઆઇનું ATM ગેસ કટરથી કાપી ચોરી કરવાનો પ્રયાસ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીએ એ માજા મૂકી છે હત્યા, લૂંટ, ચોરી, તફંડચી જેવા બનાવો દિનપ્રતિદિન વધતાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. તસ્કરો પણ પોલીસથી બચવા માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે. નરોડા…

દિલ્હીના પશ્ચિમ પુરીની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગઃ 250 ઝૂંપડાં ખાક

(એજન્સી) નવી દિલ્હી: દિલ્હીની રાજધાની દિલ્હીમાં એકવાર ફરી આગનું તાંડવ જોવા મળ્યું છે. રિપોર્ટ મુજબ દિલ્હીના પશ્ચિમ પુરી વિસ્તારની ઝૂંપડપટ્ટીઓમાં આગ લાગવાની ઘટના બની છે. લગભગ ૨૫૦ જેટલી ઝૂંપડપટ્ટીઓ આ આગની ઝપટમાં આવી છે. આ દુર્ઘટનાના સમાચાર…

રાફેલ પર કેગ રિપોર્ટ રજૂ થાય તે પહેલાં કોંગ્રેસનો સભા મોકૂફીનો પ્રસ્તાવ

(એજન્સી) નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પૂર્વે ફરી એક વાર રાફેલ ડીલ મુદ્દે ઘમસાણ તેજ થઇ ગયું છે. આજે સંસદના બજેટસત્રના અંતિમ દિવસે વિરોધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો વચ્ચે મોદી સરકાર લોકસભામાં રાફેલ વિમાન ડીલ પર કેગનો અહેવાલ રજૂ કરશે.…

અમેરિકા-મેક્સિકો સરહદે દીવાલને લઇને અંતે સંમતિ-સમજૂતી સધાઇ

(એજન્સી) વોશિંગ્ટન: અમેરિકામાં ફરી એક વખત શટડાઉન નિવારવા માટે અમેરિકા-મેક્સિકો સરહદે દીવાલ બનાવવાને લઇને હવે અમેરિકન સાંસદો વચ્ચે સંમતિ અને સમજૂતી સધાઇ ગઇ છે અને રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ દીવાલ બનાવવા માટે ૧.૪ અબજ ડોલરનું ભંડોળ…

વર-વધૂની બાજુમાંથી ટાબરિયો સાત લાખના દાગીના ચોરી ગયો

અમદાવાદ: લગ્ન સિઝન શરૂ થતાં જ લગ્ન હોલ અને પાર્ટીપ્લોટમાં ચોરી કરનારી મઘ્યપ્રદેશની ટાબરિયાં ગેંગ સર્કિય થઇ છે. નવાં કપડાં પહેરીને ટાબરિયાં ગેંગ લગ્નમાં ઘૂસી જાય છે અને તકનો લાભ લઇને સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ જાય છે. નિકોલના…