કેરી ખાવાના શોખીન લોકોએ આ વસ્તુ ધ્યાનમાં રાખવી, બિમારીથી બચી શકશો

ઉનાળામાં દરેક માણસ કેરીની આતુરતાથી રાહ જોવે છે. પૌષ્ટિક તત્વોથી ભરપુર છે આ ફળ જે મોટાભાગના લોકોને ખુબ ગમે છે. સામાન્ય રીતે, વિટામિન A, કોપર, આયર્ન અને પોટેશિયમ જેવા તત્વોથી સજ્જ છે, પરંતુ કેરીના કેટલાક ગેરફાયદા છે અને ઘણા ફાયદાઓ પણ છે. ચાલો…

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે શરૂ થનારી ઐતિહાસિક ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન નડશે?

બેંગલુરુઃ આવતી કાલથી શરૂ થનારી ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની ઐતિહાસિક ટેસ્ટ મેચમાં વરસાદ વિલન બને તેવી શક્યતા છે. અફઘાનિસ્તાન ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરી રહ્યું હોવાથી તેના માટે આ ઐતિહાસિક ટેસ્ટ મેચ છે. અહીં વરસાદને કારણે અફઘાનિસ્તાનના…

આવતી કાલથી રશિયામાં ખેલાશે ફૂટબોલનું મહાયુદ્ધ

મોસ્કો: આવતી કાલથી રશિયામાં ફૂટબોલ વર્લ્ડકપ-ર૦૧૮ (ફિફા)નો મેગા પ્રારંભ થઇ રહ્યો છે. એક મહિના સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં ૩ર ટીમ ભાગ લેશે કે જેઓ કુલ ૬૪ મેચ રમશે. ફિફા વર્લ્ડકપમાં રમી રહેલ આ ટીમને આઠ અલગ અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. દરેક…

7 વર્ષની જહાનવીએ શાહરુખને આપ્યો હતો બેસ્ટ એક્ટરનો અવોર્ડ, video થયો viral

સોમવાર, જહાનવી કપૂર માટે ખૂબ ખાસ હતો. તેની પ્રથમ ફિલ્મ 'ધડક'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. શાહિદ કપૂરનો ભાઈ ઇશાન ખટ્ટર જહાનવી સાથે 'ધડક'માં જોવા મળશે. આ ફિલ્મ આગામી મહિને 20 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ મેવારીની પૃષ્ઠભૂમિ…

આ રહ્યા રાજ્યના ‘ટોપ 25’ બુટલેગર અમદાવાદ શહેર-જિલ્લામાં દસનો દબદબો

અમદાવાદ: રાજ્યમાં દારૂનો સપ્લાય કરતા બુટલેગરો સામે હવે પોલીસે સકંજો કસ્યો છે. સીઆઇડી ક્રાઇમના ડીઆઇજીએ તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવીને રાજ્યમાં મોટા પ્રમાણમાં દારૂનો સપ્લાય કરતા બુટલેગરોની યાદી મગાવી છે. આ ઉપરાંત…

આ ફુટબોલરે FIFA વર્લ્ડ કપ માટે છોડ્યું Honeymoon!

ઓસ્ટ્રેલિયાના ડિફેન્ડર જોશ રિસ્ડને જણાવ્યું હતું કે તે ફિફા (FIFA) વર્લ્ડ કપ માટેની તૈયારીઓમાં વ્યસ્ત હોવાના કારણે, તે તેના હનીમૂન પર જઈ શકશે નહીં. 14મી જૂનથી રશિયામાં વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે. રિસ્ડેને જણાવ્યું હતું કે, 'હનીમૂન…

ભદ્ર પ્લાઝાના નવનિર્મિત મ્યુનિ. પે એન્ડ પાર્કનાં દબાણ ઇદ બાદ ખસેડાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ ભદ્ર પ્લાઝા પરિસરમાં ગત મે મહિનાના પહેલા અઠવાડિયામાં પાર્કિંગ સંકુલ બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરાઇ હતી. આ સમગ્ર પાર્કિંગ સંકુલની ફરતે લોખંડની રેલિંગ પણ લગાવાઇ છે. આશરે ૧પ૦ જેટલાં…

પોતાની પત્નિને ‘માધુરી’ કહી બોલાવતા હતા અનિલ કપૂર!

બોલિવૂડના અભિનેતા સલમાન ખાન પોતાની ફિલ્મ 'રેસ 3'ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તે તેમના ટીવી શો 'દસ કા દમ' ને લઈને પણ ચર્ચામાં છે. આ રમત શોમાં, સલમાનના મહેમાન પણ તેમના જીવનની રસપ્રદ વાર્તાઓ શેર કરતા દેખાશે. આ શોમાં અનિલ કપૂરે…

ફેસબુક પર ‘મોગલ મા’ પર અભદ્ર ટિપ્પણીઃ સાયબર ક્રાઈમમાં ફરિયાદ

અમદાવાદ: ચારણ ગઢવી સમાજ સહિત લાખો લોકોને જેમાં અતૂટ શ્રદ્ધા છે તેવા માતાજી આઈશ્રી મોગલ વિશે ફેસબુક ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર શખસો વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફેસબુક પર આઈ મોગલ વિશે ટિપ્પણી કરાતાં ચારણ સમાજ…

ચાંદલોડિયાબ્રિજ નીચે માથામાં પથ્થરના ઘા ઝીંકી યુવકની હત્યા

અમદાવાદ: શહેરના ચાંદલોડિયાબ્રિજ નીચે ગત મોડી રાતે અજાણ્યા યુવકની માથામાં પથ્થર ઝીંકી હત્યા કરી દેવાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસને જાણ કરાતાં સોલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની…