ઓડિશાનાં ફેની પ્રભાવિત વિસ્તારોનું PM મોદીએ કર્યુ હવાઇ નિરીક્ષણ, સમગ્ર સ્થિતિની કરી સમીક્ષા

ભુવનેશ્વરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચક્રવાતી તોફાન ફેનીથી પ્રભાવિત ઓડિશાની સ્થિતિની સમીક્ષા કરવા ભુવનેશ્વર પહોંચી ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવાસ દરમિયાન ફેની પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ…

મોસ્કો એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ વખતે વિમાન બની ગયું આગનો ગોળો, 41નાં મોત

મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કોથી આર્કટિક ક્ષેત્રમાં સ્થિત રશિયન શહેર મરમાંસ્ક જઈ રહેલું એક પેસેન્જર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થતાં બે બાળકો સહિત ૪૧ લોકોનાં મોત થયાં છે. અહેવાલો અનુસાર રવિવારે થયેલી આ વિમાન દુર્ઘટનામાં જ્યારે રશિયાની એરોફ્લૉટ…

શહેરની સ્કાયલાઈન બદલાશેઃ હજારથી વધુ સોસાયટી નવાં રંગરૂપ ધારણ કરશે

અમદાવાદ સહિત રાજ્યભરમાં રપ વર્ષ જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટ માટેના કાયદા અંગેનું નોટિફિકેશન જાહેર થતાંની સાથે જ રિડેવલપમેન્ટ ઈચ્છતી ૧૦૦૦થી વધુ સોસાયટીનાે માર્ગ મોકળો થયો છે, ગણ્યા-ગાંઠ્યા લોકોના વિરોધના કારણે રિડેવલપમેન્ટ માટે જઈ ન શકતી…

રાજ્યના 75 હજારથી વધુ વિદ્યાર્થીઓ ‘નીટ’ આપશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મેડિકલ-ડેન્ટલ સહિતના પાંચ કોર્સ માટે લેવાનારી નીટ પરીક્ષા આવતી કાલે યોજાઇ છે. આવા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે તેની સાથે સ્પર્ધા પણ વધશે. આ વર્ષે ગુજરાતી મીડિયમના ૩૯ હજાર વિદ્યાર્થીઓ નીટ માટે નોંધાયા છે, જ્યારે…

બેડમિંટન રમતાં બાળકોનું રેકેટ કાર પર પડ્યું ને પાડોશી બાખડ્યા

સોલા વિસ્તારમાં આવેલ પંચવટી એપાર્ટમેન્ટ બહાર પાડોશીઓ આમનેસામને આવી જતાં મામલો ‌બીચક્યો હતો. સોલામાં આવેલ પંચશીલ એપાર્ટમેન્ટમાં રહેતા મહેન્દ્રભાઈ દાત‌િણયાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ર-પ-ર૦૧૯ના રોજ સાંજના સમયે વેકેશન…

Ahmedabad શહેરમાં અનેક રસ્તા પર 80 ટકા સુધી દબાણ

હાઇકોર્ટની લાલ આંખના કારણે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ટ્રાફિક નિયમનના ભાગરૂપે શહેરભરના ટીપી રોડ પરના દબાણને ખુલ્લા કરવાની ઉગ્ર ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ટ્રાફિક પોલીસનો સહકાર મેળવીને સત્તાવાળાઓએ દબાણકર્તાઓને દોડતા કર્યા હતા. જોકે વચ્ચે ચૂંટણીનો…

ઈન્સ્ટિટ્યૂટના મેનેજરની કારમાંથી દારૂની બોટલ મળી, CCTV ફૂટેજે ભેદ ખોલ્યો

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ સ્કાયબ્લૂ ‌િડઝાઇ‌િનંગ ઇન્સ્ટિટ્યૂટના મેનેજરની કારમાં દારૂ મૂકીને તેને ફસાવવાનું કાવતરું ઘડવાનો પર્દાફાશ પોલીસે કરતાં એક યુવકની ધરપકડ કરી છે. ધંધાકીય અદાવતમાં યુવકે મેનેજરને ફસાવવા માટેનું કૃત્ય ઘડ્યું હતું.…

હવે પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું વિનાશક તોફાન ફેની: ભારે વરસાદ શરૂ, સાત જિલ્લામાં એલર્ટ

ઓડિશામાં ભારે તબાહી મચાવ્યા બાદ વિનાશક તોફાન આજે પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું છે. તોફાનના કારણે કોલકાતા સહિતનાં શહેરોમાં આંધી અને ભારે વરસાદ શરૂ થઈ ગયાં છે. સવારથી જ ભારે વરસાદ શરૂ થઈ જતાં કોલકાતા એરપોર્ટ પરથી ઊડનારી ફ્લાઈટો રદ કરવામાં આવી…

અડધાથી વધુ મતદાન થઈ ગયું છે અને મોદી ચૂંટણી હારી રહ્યા છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે ૫૦ ટકા કરતાં વધુ મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે અને હવે સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે. અમારું પ્રથમ લક્ષ્ય મોદીને હરાવવાનું છે. અમે…

ફલોરિડામાં રનવેથી લપસીને બોઈંગ વિમાન સીધું નદીમાં જઈને ખાબક્યું

અમેરિકાના ફલોરિડામાં ૧૪૦ પ્રવાસીને લઇ જઇ રહેલું બોઇંગ ૭૩૭ વિમાન રનવે પરથી લપસીને સીધું નદીમાં જઈને ખાબક્યું હતું. રિપોર્ટ મુજબ વિમાન નવલ એર સ્ટેશન જેકશનવિલેના રનવેેથી લપસ્યું હતું અને સીધું સેન્ટ જોન્સ નદીમાં આવીને પડયું. આ એક કોમર્શિયલ…