પ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા

અમદાવાદ જિલ્લાનાં બાવળા ગામમાં ગઇ કાલે જાહેરમાં એક પ્રેમીએ તેની પ્રેમિકાની છરીના ધા ઝીંકીને હત્યા કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ૧૭ દિવસ બાદ પ્રેમિકાના અન્ય યુવક સાથે લગ્ન હોવાથી પ્રેમી તેને ભગાડવા માટે મિત્રોને લઇને આવ્યો હતો.…

ટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ

લંડનઃ ટીમ સાઉથ ઇન્ડિયાએ પહેલા સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઈંગ્લેન્ડને પરાસ્ત કરીને ખિતાબ જીતી લીધો. ઈંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ મેદાનમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં સાઉથ ઇન્ડિયાએ ૧૦ ઓવરમાં ૪૭ રન બનાવ્યા હતા, જેના…

OBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી

નવી દિલ્હીઃ ઓબીસી રિઝર્વેશન યોગ્ય રીતે લાગુ પડ્યું છે કે નહીં અને તેનો ફાયદો તમામ જાતિઓ સુધી પહોંચી રહ્યો છે કે નહીં? જેવા સવાલોનો જવાબ જાણવા માટે રચવામાં આવેલા કમિશન ઓફ એક્ઝામિન સબ-કેટેગરાઈઝેશન ઓફ ઓબીસીએ બહુ અગત્યનો નિર્ણય લીધો છે. બહુ…

EESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વીજ મંત્રાલય હેઠળ કામ કરતી જાહેર કંપની ઇઇએસએલ હવે સામાન્ય લોકોને ૩૦ ટકા સસ્તા દરે એસી ઉપલબ્ધ કરશે. આ એસી વીજળીની બચત કરવામાં બજારમાં વેચાતાં ફાઇવસ્ટાર રેટિંગ ધરાવતાં એસીની તુલનાએ વધુ સક્ષમ હશે અને ૪૦ ટકા વીજ બચત થશે.…

ધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા.૭ માર્ચથી ૧૬ માર્ચ દરમિયાન લેવાયેલી ધો.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ આજે ૭૧.૯૦ ટકા જાહેર કરાયું છે, જે ગત વર્ષની તુલનાએ ૧.૦૯ ટકા ઓછું હોવા સાથે પરિણામમાં ઘટાડાનો…

‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ

હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સઃ એન્ડ ગેમ કમાણીનાં તમામ રેકોર્ડ તોડી દીધા છે. હવે આ ફિલ્મની કમાણી સૌથી હાઇએસ્ટ થવા જઇ રહી છે. દુનિયાભરમાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મોમાં પહેલા નંબરે 'અવતાર' છે, જેણે ૧૯૨૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બીજા નંબરે…

પે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા નાગરિકો માટે પ‌િબ્લક યુરિનલ, કોમ્યુનિટી ટોઇલેટ બનાવવામાં આવે છે, પરંતુ શહેરનાં અનેક પ‌િબ્લક યુ‌રિનલ એટલી હદે ગંદાં હોય છે કે ત્યાં પગ મૂકી શકાતો નથી. પ‌િબ્લક યુ‌િરનલનાં વોશ બે‌િસન, પાઇપ…

શેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ

મુંબઇઃ સોમવારે શેરબજારમાં ભારે ઘટાડા બાદ આજે રિકવરી જોવા મળી છે. આજે સેન્સેક્સ ૨૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮,૮૧૫ અને નિફ્ટી ૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧,૬૫૧ પર ખૂલી હતી. જો કે આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૧૦૩ પોઇન્ટનાં ઉછાળા સાથે ૩૮,૭૦૩ પર…

વીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર

વૈશાખ સુદ ત્રીજઃ ‘સાત ચિરંજીવી’માં એક ગણાતા પ્રભુ પરશુરામ અને માતા રેણુકાજીનાં મંદિરો ભારતમાં અનેક જગ્યાએ આવેલાં છે. વીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર ગણાય છે. પોતાના પ્રિય શસ્ત્ર પરશુ (કુહાડી, ફરશી)ને કારણે એ ‘પરશુરામ’ નામથી સુપ્રસિદ્ધ…

હંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ

વોશિંગ્ટનઃ ટ્રમ્પ સરકાર સપ્ટેમ્બરના અંતથી અમેરિકામાં કેટલાક હંગામી કામ માટે ૩૦,૦૦૦થી વધુ વિદેશી કામદારોને વિઝા આપવાની યોજના બનાવી રહી છે. યોજનાની વિગતો પણ નિયમમાં સામેલ છે, તેનાથી મત્સ્યપાલન, લાકડાના કામકાજ સાથે જોડાનારી કંપનીઓ અને હોટલોને…