Category: Trending

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો…

7 hours ago

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે.…

7 hours ago

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ…

8 hours ago

કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો…

8 hours ago

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ…

8 hours ago

દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે…

8 hours ago

બ્રિટિશ સંસદમાં બ્રેક્ઝિટ ડીલ ભારે બહુમતીથી ફગાવાઈ: ગમે તે ઘડીએ PM થેરેસા મેનું રાજીનામું

લંડન: બ્રેક્ઝિટ એટલે કે યુરોપીય સંઘમાંથી બ્રિટનના અલગ થવાની વડા પ્રધાન થેરેસા મેની યોજનાને સંસદની મંજૂરી મળી શકી નથી. થેરેસા…

8 hours ago

CM વિજય રૂપાણીના હસ્તે રિવરફ્રન્ટ પર ફલાવર શોનો પ્રારંભ

અમદાવાદ: હોંગકોંગમાં થતા ફ્લાવર શો કરતાં પણ મોટા એવા સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડનથી છેક ઈવેન્ટ સેન્ટર સુધીના ૧.૨૮…

8 hours ago

નૈરોબીની ફાઈવસ્ટાર હોટલ-ઓફિસમાં આતંકી હુમલો: ૧પથી વધુ લોકોનાં મોત

નૈરોબી: કેન્યાની રાજધાની નૈરોબીના વેસ્ટલેન્ડ્સ વિસ્તારમાં આવેલી એક ફાઈવસ્ટાર હોટલ અને ઓફિસમાં થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં ૧પથી વધુ લોકોનાં…

10 hours ago

લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઃ શાળા-કોલેજોમાં પરીક્ષાઓની વિગતો મગાવાઈ

અમદાવાદ: ફરી યોજવામાં આવે તેવી શક્યતાને પગલે વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યના મુખ્ય ચૂંટણી…

10 hours ago