Browsing Category

Top Stories

કૉમેડિયન રાજપાલ યાદવને જેલની સજા બાદ તરત જામીન

બોલિવુડના જાણીતા એક્ટર અને કૉમેડિયન રાજપાલ યાદવને દિલ્હીની કડકડડૂમા કોર્ટે 6 મહિનાની સજા સંભળાવવામાં આવી હતી. 5 કરોડ રૂપિયાની છેતરપિંડીના આ મામલામાં કોર્ટે સજા સંભળાવ્યા પછી તેણે તરત જ જામીન પણ મળી ગયા. રાજપાલના વિરુદ્ઘમાં 7 કેસ દાખલ છે,…

EXCLUSIVE: 20 વર્ષ બાદ સામે આવી દાઉદના સાથી છોટા શકીલની તસવીર

મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સહયોગી છોટા શકીલની કેટલીક તસ્વીરો અને જાણકારી તાજેતરમાં જાહેર માધ્યમોમાં સામે આવી હતી, જાણવા મળી રહ્યું છે કે, તે પોતાના ભાઇ અનવરની સાથે તે અચાનક અંડર ગ્રાઉન્ડ થઈ ગયો હતો. કાળા કલરના…

આ 7 મુદ્દાઓ મામલે ભારત-ચીન આમને-સામને,મોદી-જિનપીંગ શું કરશે

આગામી 27-28 એપ્રિલના રોજ ભારતના વડાપ્રધાન ચીનની મુલાકાતે જવાના છે ત્યારે તેમની અને ચીનના વડાપ્રધાનની મુલાકાત થવાની છે. આ પહેલા ભારતની રક્ષામંત્રી સુષમા સ્વરાજ અને ચીનના વાંગ ચી વચ્ચે મુલાકાત યોજાઇ હતી. જો કે બંન્ને રાષ્ટ્રોના વડા ચીન અને…

સલમાન ખાનને મોટી રાહત, SCએ તમામ અદાલતી કાર્યવાહી પર લગાવી રોક

વધુ એક મામલે બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને કોર્ટમાંથી રાહત મળી છે આ મામલો દેશના વાલ્મિકી સમુદાય વિરૂધ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ આ રાહત આપવામાં આવેલ  છે. આપને જણાવી દઇએ કે આ કેસ દેશની વિવિધ અદાલતોમાં ચાલી રહ્યો હતો. આ મામલે દેશની વડી અદાલતે…

PM મોદીના દિલમાં દલિતો માટે કોઇ સ્થાન નહીં, બંધારણ બચાવો ઝુંબેશમાં PM પર રાહુલના વાર

કોંગ્રેસનું સંવિધાન બચાવો અભિયાનની શરૂઆત થઇ ચુકી છે. જેનો હેતુ છે સંવિધાન અને દલિત પર થઇ રહેલા હુમલાઓને રાષ્ટ્રીય સ્તરે લાવવા. આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા દલિત સમુદાયની વચ્ચે પોતાની પકડ મજબુત કરવા કોંગ્રેસના અભિયાનને મહત્વનું…

જેસિકા લાલ હત્યાનો મામલો, 19 વર્ષ બાદ બહેનના હત્યારાને કર્યો માફ

બહુચર્ચિત મૉડલ જેસિકા લાલની હત્યા કેસમાં 19 વર્ષ બાદ તેની બહેન સબરીના લાલે આરોપીને માફ કરી દીધો છે. સબરીના લાલે કહ્યું કે મનુ શર્મા ઉર્ફ સિદ્ધાર્થ વશિષ્ઠને માફ કરી દીધો છે. સબરીના લાલે તિહાર જેલને પત્ર લખ્યો છે. જેમાં મનુ શર્માને જેલથી મુકત…

બિટકોઈનકાંડમાં પીઅાઈ બાદ હવે અાઈપીએસ પણ સકંજામાં

અમદાવાદ: સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટ અને તેમના ભાગીદારનું અપહરણ કરી કરોડો રૂપિયાના બિટકોઈન-ખંડણીના ચકચારી કેસમાં અમરેલી એલસીબીના પીઆઇ અનંત પટેલ બાદ અમરેલી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલ પર સકંજો કસવામાં આવ્યો છે. ગત મોડી રાત્રે આઇપીએસ અધિકારી…

મુસ્લિમ ડ્રાઇવરની જાણ બાદ પેસેન્જરે કેન્સલ કરી કેબ, કંપનીએ આપ્યો આ જવાબ…

ધાર્મિક આધાર પર ભેદભાવનો મામલો હવે કારના ડ્રાઇવર સુધી પહોંચી ગયો છે. પાટનગર લખનઉમાં એક વ્યક્તિએ ખાનગી કંપનીની કાર માત્ર એ કારણોસર પરત મોકલી કે આ કારનો ડ્રાઇવર મુસ્લિમ હતો. જેના જવાબમાં ખાનગી કંપનીએ ટ્વિટ કરી કહ્યું કે કંપની પોતાના ડ્રાઇવર…

વેંકયા નાયડુએ CJI દિપક મિશ્રા વિરુધ્ધના મહાભિયોગ પ્રસ્તાવને ફગાવ્યો

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડૂએ ચીફ જસ્ટીસ દીપક મિશ્રા વિરુધ્ધ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ દ્વારા આપવામાં આવેલ મહાભિયોગ નોટિસને નામંજૂર કરી છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રા વિરુદ્ધ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ આપેલી મહાભિયોગ…

હરિયાણામાં કઠુઆ જેવી દુષ્કર્મની ઘટના..! સગીરા સાથે ગેંગરેપ બાદ હત્યાનો પ્રયાસ

કઠુઆ અને ઉન્નાવ કાંડનો મામલો હજુ શાંત નથી થયો ત્યારે હરિયાણાના યમુનાનગરમાં ફરી માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં 13 વર્ષની સગીરા પર ચાર નરાધમોએ ગેંગરેપ કર્યો અને પીડિતાનું માથું દિવાલ સાથે પટકાવીને હત્યાનો પ્રયાસ કરી આરોપી ફરાર થયા…