Browsing Category

Top Stories

10 વર્ષ બાદ આસારામને સરકાર ઇચ્છે તો આપી શકે છે માફી,કારણ કે…

દિલ્હી: આધ્યાત્મિત ગુરૂ અને કથાવાચક આસારામને આજે યૌનશોષણ કેસમાં ઉંમર કેદની સજા ફરમાવવામાં આવતા ભારતના કાયદો અને વ્યવસ્થા પર ફરીવાર પ્રજાનો ગર્વ વધાર્યો છે. એક જમાનો હતો ત્યારે દેશના ટોચના નેતાની વ્યાખ્યામાં આવતા લોકો આસારામ બાપુના ચાહકો તથા…

દેશના ટોચના નેતાઓ પણ હતા આસારામના ભકતો,જાણો કોણ

આધ્યાત્મિત ગુરૂ અને કથાવાચક આસારામને આજે યૌનશોષણ કેસમાં ઉંમર કેદની સજા ફરમાવવામાં આવતા ભારતના કાયદો અને વ્યવસ્થા પર ફરીવાર પ્રજાનો ગર્વ વધાર્યો છે. એક જમાનો હતો ત્યારે દેશના ટોચના નેતાની વ્યાખ્યામાં આવતા લોકો આસારામ બાપુના ચાહકો તથા ભક્તો…

દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદ, શિલ્પી-શરતચંદ્રને 20-20 વર્ષની સજા, સજા સાંભળીને રડી પડ્યો…

આસારામ વિરુધ્ધ દુષ્કર્મ કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ આસારામને સજાનું એલાન કર્યું. કોર્ટે આસારામને આજીવન કેદની સજાનું એલાન કર્યું છે. શિલ્પી અને શરતચંદ્રને 20-20 વર્ષની સજાનું એલાન કરવામાં આવ્યું છે. આસારામના અનુયાયીઓમાં શોકનું મોજુ…

PAKથી આવ્યો હતો આસારામનો પરિવાર, ચા વેચીને બન્યો ધર્મગુરૂ

આધ્યાત્મિક ગુરુ આશારામ એક નાબાલિકના બળાત્કાર કેસમાં જોધપુરની અદાલત દ્વારા દોષી ઠેરવવામાં આવ્યા છે. 5 આરોપીઓ દોષી ઠહેરાવવામાં આવ્યા છે. આસારામના ચુકાદો પર તેના કોઇ ટેકેદારોના કોઈ આંદોલન ન કરે તે ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં પૂરતી સુરક્ષાની…

સાક્ષી પર હુમલો કરાવીને છૂટવાના આસારામે કર્યા હતા પ્રયત્ન, હુમલા પાછળ હતો આ ભક્તનો હાથ…

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની સગીર દલિત છોકરી સાથેના દૂષ્કર્મના આરોપ હેઠળ જેલમાં બંધ આસારામ પર ચુકાદો આવશે. આસારામ પર ચુકાદો આપવા જોધપુર સેન્ટ્રલ જેલમાં જ કૌર્ટ તૈયાર કરવામાં આવી, જ્યાં 4 વર્ષથી આસારામ બંધ છે. આ દરમિયાન આસારામે બહાર આવવા માટે…

આસારામ વિરુદ્ધ દુષ્કર્મ કેસ: જ્યારે પીડિતાએ કહી હતી દર્દભરી દાસ્તાન….

યૌન શોષણ કેસમાં આસારામ પર આજે જોધપુર કોર્ટમાં ચુકાદો આવશે. પીડિતાનો આરોપ છે કે 15 અને 16 ઓગસ્ટ 2013 દરમિયાન જોધપુરમાં રાત્રે એક ફાર્મ હાઉસમાં આસારામે ઇલાજના બહાના હેઠળ તેનું યૌન શોષણ કર્યું હતું. પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19…

આસારામ વિરૂધ્ધ યૌન શોષણ કેસના ચુકાદાને પગલે દેશના 3 રાજ્યોમાં હાઇએલર્ટ

યૌનશોષણ કેસમાં જોધપુરની જેલમાં સજા ભોગવી રહેલા આસારામ અંગે આજરોજ જોધપુર કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. ત્યારે ગત રાતથી ચુકાદાને ધ્યાનમાં લઈને પોલીસને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોધપુર સ્થિત આશારામના બંને આશ્રમ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં…

અમેરિકા દ્વારા H-1B વિઝાના નિયમમાં ફેરફાર, 70 હજાર ભારતીયોને થશે સીધી અસર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સતત એચ-1બી વિઝા હોલ્ડરના નિયમ કડક કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દિશામાં વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારી કરી લીધી છે. ટ્રમ્પ સરકાર એચ1-બી વિઝા હોલ્ડરના સ્પાઉસ (જીવનસાથી) માટે અમેરિકામાં…

રાજ્ય સરકાર અને શાળા સંચાલકોની અરજી પર ફી નિયમન મુદ્દે સુપ્રીમ કોર્ટ આપી શકે છે ચુકાદો

ખાનગી શાળાઓમાં ફી નિયમન મુદ્દે સુપ્રીમ કોર્ટ આજે ચૂકાદો આપી શકે છે. રાજ્ય સરકાર અને શાળા સંચાલકોની અરજી પર સુપ્રીમ કોર્ટ પોતનો ચૂકાદો આપી શકે છે. રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન મુદ્દે કાયદો લવાતા શાળા સંચાલકોએ સુપ્રીમમાં અરજી કરી હતી. આ મામલે…

IPL-11: મુંબઇની પાંચમી હાર, હૈદરાબાદની ચોથી જીત

સનરાજર્સ હૈદરાબાદની ટીમે મંગળવારે આઇપીએલ-2018ની રોમાંચક 23મી મેચમાં પોતાના બોલરના શાનદાર પ્રદર્શન પર મુંબઇ ઇન્ડીયન્સને 31 રને પરાજય આપ્યો છે. વાનખેડે મેદાનમાં રમાયેલ મેચમાં હૈદરાબાદની ટીમે પહેલા બેટિંગ કરતાં 18.4 ઓવરમાં 118 રન પર ઓલઆઉટ થઇ…