Browsing Category

Technology

Googleની નવી AI સિસ્ટમ આફટર શોક માટે લગાવશે પૂર્વાનુમાન…

બોસ્ટન: ઘણીવાર ભૂકંપ પછી આવતા ઝટકા ખાસ્સી તબાહી મચાવતા હોય છે. તાજેતરમાં ઇન્ડોનેશિયામાં આવેલા ભયાનક ભૂકંપ બાદ આ વાત સાબિત થઇ ગઇ છે. તેથી એ ખૂબ જ જરૂરી છે કે તેના પૂર્વાનુમાનની કોઇ રીત હોય અને તેના કારણે બચાવની તૈયારી થઇ શકે. આ દિશામાં…

2025 સુધીમાં માણસો કરતાં વધુ કામ સંભાળી લેશે Robot

પેરિસ: હવે એ દિવસો દુર નથી જ્યારે કામ કરવાની બાબતમાં માણસો કરતા રોબોટ આગળ નીકળી જશે. આ દાવો વિશ્વ આર્થિક મંચના એક અભ્યાસમાં કરાયો છે.  તેમાં જણાવાયું છે કે વર્તમાનમાં થતા કામનો ૫૨ ટકા હિસ્સો વર્ષ ૨૦૨૫ સુધીમાં રોબોટ સંભાળી લેશે. આ આંકડો…

Jioના ગ્રાહકોને લાગશે મોટો ઝટકો, હવે મફત નહી મળે…..

રિલાયન્સના જિયો ગ્રાહકોને ટૂંક સમયમાં જ મોટો ઝટકો લાગવાનો છે. કંપની પોતાની ઘણી લોકપ્રિય એપના ઉપયોગ પર ચાર્જ લેવાનું શરૂ કરી રહી છે. જેના કારણે ગ્રાહકોને આ એપનો ઉપયોગ કરવો હશે તો રૂપિયા ચૂકવવા પડશે. કંપની જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો…

Google લાવ્યું 7 લાખ રૂપિયા જીતવાની આકર્ષક ઓફર, જાણો કઇ રીતે?

આપ જ્યારે પણ સર્ચ એન્જીન ગૂગલ ખોલો છો ત્યારે તેની પર હંમેશા એક ડૂડલ બનેલું હોય છે. હવે ગૂગલ આપને ડૂડલ બનાવવાનું કહી રહેલ છે. આને સર્ચ એન્જીન ન તો માત્ર પોતાનાં Home Page પર દેખાડશે પરંતુ બદલામાં આપને ઇનામ પણ આપશે. ગૂગલની વેબસાઇટ પર…

ગૂગલે ડૂડલ બનાવીને સેલિબ્રેટ કરી 20મી બર્થડે

નવી દિલ્હી: આજે ગૂગલનો ર૦મો જન્મદિવસ છે અને આ પ્રસંગને યાદગાર બનાવવા ગૂગલે આજે એક ખાસ પ્રકારનું ડૂડલ બનાવ્યું છે. આ દરમિયાન જે એક વસ્તુ બદલાઇ નથી તે ડૂડલ છે. દરેક ખાસ અવસરે ગૂગલે ડૂડલ બનાવીને લોકોનું મનોરંજન કર્યું અને સાથે-સાથે કેટલીક…

પેટીએમ લાવી રહ્યું છે ‘ફેસ લોગ ઈન’ ફીચર

નવી દિલ્હી: પોતાના પ્લેટફોર્મને વધુ સુર‌િક્ષત બનાવવા માટે ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ 'ફેસ લોગ ઇન' ફીચર લાવવાની તૈયારી કરી રહી છે. આ ફીચરને કંપની પોતાની એન્ડ્રોઇડ બીટા એપ પર ટેસ્ટ કરી રહી છે. કંપનીએ ગઇ કાલે આ વાતની જાણકારી આપી. પેટીએમ…

Whatsapp પર કોઇ બ્લોક કરે તો પણ કરી શકશો મેસેજ, બસ અપનાવો આ ટ્રિક

વોટ્સએપ આજે દુનિયાની સૌથી મોટી ઇસ્ટેંટ મેસેજિંગ એપ છે. વોટ્સએપનાં માત્ર ભારતમાં જ 20 કરોડથી પણ વધારે યૂઝર્સ છે. વોટ્સએપ પર આપણે અવારનવાર રોજ બરોજ આપણે કોઇ ને કોઇ મેસેજ દોસ્તો અને સગાસંબંધીઓને મોકલતા હોઇએ છીએ ત્યારે કેટલીક વાર નારાજગી અથવા…

Airtel લાવ્યું ધમાકેદાર ઓફર, 75 દિવસ સુધી રોજ મળશે 1.4 GB ડેટા

એક બાજુ જિયો પોતના ગ્રાહકોને એક વર્ષ પુરૂ થયાને લઇને ડેટા મફત આપવાની જાહેરાત કરી રહ્યું છે તો બીજી તરફ એરટેલે પોતાના યૂઝર્સને બચાવવા એક નવા પ્રીપેડ પ્લાનની જાહેરાત કરી છે. એરટેલનો આ નવો પ્લાન 419 રૂપિયાનો છે. જેમાં પ્રતિદિવસ 1.5 જીબી ડેટા…

Googleની મેઈલિંગ App Inbox આગામી વર્ષમાં થશે બંધ

સાન ફ્રાંસિસ્કોઃ ગૂગલ પોતાની અોલ્ટરનેટ મેઇલિંગ એપ ઇન બોક્સ આવતા વર્ષનાં માર્ચ મહિનામાં બંધ કરી દેશે. ત્યાં સુધી યુઝર્સ પોતાના પારંપરિક જી-મેઇલ એપ પર શિફ્ટ થઇ શકશે. આ જાણકારી કંપનીએ પોતાના બ્લોગમાં આપી છે. વર્ષ ૨૦૧૪માં ઇન બોક્સ લોન્ચ કરાયું…

Appleએ પ્રથમ વખત લોન્ચ કર્યા બે સિમવાળા iPhone, 28 સપ્ટેમ્બરથી મળશે ભારતમાં

એપ્પલ કંપની દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ નવા ફીચરવાળા આઇફોનની સ્માર્ટવોચની નવી સીરીઝ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એપ્પલ પાર્ક, કૂપરટિનોના સ્ટીવ જોબ્સ થિયેટરમાં બુધવારે આયોજિત કાર્યક્રમમાં સૌથી પહેલા કંપનીએ ચોથી પેઢીની સ્માર્ટવોચ એપ્પલ વોચ…