Browsing Category

Technology

2022 સુધીમાં મળી શકે છે 50 mbps સ્પીડ વાળુ ઈન્ટરનેટ, સરકારે બનાવી યોજના

મોદી સરકાર ડિજિટલ ઈન્ડિયા ના અંતર્ગત એક મોટુ પગલું ઉઠાવવા જઈ રહી છે. સરકારે 2022 સુધીમાં દેશના દરેક નાગરિકને 50 mbps ની સ્પીડથી હાઈસ્પીડ ઈન્ટરનેટ આપવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. જેના માટે સરકાર ડિજિટલ કમ્યુનિકેશનમાં લગભગ 100 અરબ ડોલર (6.6…

આનંદો..! FACEBOOK પર મળશે ડેટિંગની મજા,જાણો કઇ રીતે

ફેસબુક ટૂંક જ સમયમાં ડેટિંગ સર્વિસ લાવવા માટે યોજના બનાવી રહી છે. સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ પર ડેટિંગનો અનુભવ પણ મળશે. મંગળવારે ફેસબુકના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગે એલાન કર્યું કે દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા દિગ્ગજ લોકોને…

whatsappમાં આવશે ગ્રૃપ વિડિયો કોલ અને સ્ટિકર્સ માટે સપોર્ટ

ફેસબુક એફ 8 ડેવલોપર્સ કોન્ફરન્સમાં દુનિયાની સૌથી મોટી સોશિયલ દિગ્ગજોએ ઘણા એલાન કર્યા. ક્લિયર હિસ્ટ્રી અને ફેસબુક એપમાં ડેટિંગ પ્રોફાઈલ જેવા મોટા ફેસબુક ફીચર્સ સિવાય, સીઈઓ અને કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે વોટ્સએપ જેવા એપ માટે કેટલાક નવા…

Facebookએ લોન્ચ કર્યું નવું ફીચર, બીજી વેબસાઈટ ડેટા નહીં કરી શકે ચોરી

Facebookએ F8 પરિષદના યુઝરોની પ્રાઈવસી વિશે મોટી જાહેરાત કરી હતી. Facebookએ તેના યુઝરો માટે એક નવું સ્પષ્ટ સાધન લોન્ચ કર્યું છે. કંપની કહે છે કે આ સાધનની મદદથી, તૃતીય પક્ષની વેબસાઇટ અથવા એપ્લિકેશન યુઝરોનો ડેટાનું ટ્રેકિંગ કરી શકશે નહીં. આ…

હવે પ્લેનમાંથી કરી શકશો ફોન કોલ, ઈન્ટરનેટને પણ આપી મંજુરી

ફ્લાઇટ દરમિયાન મોબાઇલ સર્વિસની 'કનેક્ટીવીટી' માટે ટેલિકોમ્યુનિકેશન કમિશને મંગળવારે શરતી મંજૂરી આપી છે. એક અધિકારીએ આ માહિતી આપી છે. આ નિર્ણય પછી, સ્થાનિક અથવા વિદેશી હવાઇ મુસાફરી દરમિયાન, મુસાફરો મોબાઇલ પર વાત કરી શકશે અને ઇન્ટરનેટનો ઉપયોગ…

ભારતમાં લોન્ચ પહેલા લીક થઈ One Plus 6ની કિંમત!

ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદક One Plusએ ભારતમાં તેના ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 6 લોન્ચ કરવાની પ્રક્રિયામાં છે. મુંબઈમાં એક ઇવેન્ટમાં 17 મેના રોજ આ ફોન લોન્ચ કરવામાં આવશે. તેની સાથે સંબંધિત ઘણી માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે અને લીક…

Facebookના ડેટા લીક કેસ વચ્ચે WhatsAppના CEOએ આપ્યું રાજીનામુ…

WhatsApp ના CEO જાન કોમ (Jan Koum) એ તેના પદથી રાજીનામુ આપવાનો નિર્ણય લિધો છે. આ વિશેની માહિતી કંપનીએ તેના ફેસબુક પોસ્ટ પર આપી છે. WhatsAppનો CEOના પદ ઉપરાંત તેણે તેના ફેસબુકના પદને પણ આવજો કહેવાનું નક્કી કર્યું છે. ત્યાં કોમની ફેસબુક પોસ્ટ…

આનંદો… Jio કરતા Airtel લાવ્યું સસ્તો પ્લાન

Jio સાથે સ્પર્ધામાં દરેક ટેલિકોમ કંપની દરરોજ તેમની નવી યોજનાઓ પ્રસ્તુત કરી રહી છે. આ દરમિયાન, એરટેલે રૂ. 129 ની નવી યોજના શરૂ કરી છે. આ યોજનામાં ગ્રાહકોને કોલ, ડેટા, SMS અને હેલો ટ્યુનનો લાભ મળશે. અગાઉ, કંપનીએ હેલો ટ્યુન સાથે રૂ. 219 ની…

ગુગલના ડુડલમાં આજે દાદા સાહેબ ફાળકે, જાણો કેમ

ગુગલે પોતાના અંદાજમાં આજ ફીલ્મ નિર્માતા દાદા સાહેબ ફાળકેને ડુડલ બનાવીને યાદ કર્યા છે. ભારતીય સિનેમાંના પિતામહ કહેવાતા દાદા સાહેબ ફાળકેનો આજે 148 મો જન્મ દિવસ છે. દાદા સાહેબ એક જાણીતા પ્રોડ્યુસર,ડાયરેક્ટર અને સ્ક્રિન રાઈટર હતા જેમણે પોતાના…

જાણો કેવો હોઈ શકે છે? NOKIA X

એચએમડી ગ્લોબલનો નવો નોકીયા X6 સ્માર્ટફોન 27 એપ્રિલે લોંચ થવાનો હતો,પરંતુ એ દિવસે ન કરાયો,હવે એવી ખબરો આવે છે કે ચીનમાં 16 મેં ના દિવસે નોકીયા X ના નામે લોન્ચ કરવામાં આવશે.વેબ પર નોકિયા મોબાઈલ પેજ પર આ નવું અપડેટ આપવામાં આવી રહ્યુ છે. આ ફોન…