પબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય

અમદાવાદ સહિત દેશભરમાં લાખો યુવાનો અને કિશોરોને લાગેલી પબજી મોબાઇલની લત ચિંતાનો અને ચર્ચાનો વિષય બન્યો છે.અમદાવાદ સહિત શહેરોમાં પોલીસે પબજી પર પ્રતિબંધ મુક્યો છે અને અત્યાર સુધીમાં ૧૧ યુવાનોની ધરપકડ પણ કરી છે. બીજી બાજુ હવે ભારતમાં પબજી…

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી શીખવવામાં મદદ કરશે. કંપનીએ કહ્યું કે આ એપ અવાજ ઓળખવાની ટેકનિક અને ટેકસ્ટ ટુ સ્પીચ ટેકનિક પર આધારિત છે. સંપૂર્ણ રીતે…

આવી રહી છે ગૂગલની નવી ઓપરેટિંગ સિસ્ટમ ‘ફુશિયા’: એન્ડ્રોઇડનો દબદબો ભૂતકાળ બનશે

મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ ( ઓએસ )માં હાલ માત્ર ગૂગલના એન્ડ્રોઇડ અને એપલના આઇઓએસનો દબદબો છે.માઇક્રોસોફટે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે મોબાઇલ લોન્ચ કર્યા હતા પરંતુ લોકોએ તે નહીં સ્વીકારતાં તે હવે ભૂતકાળની બની ગયા છે.એપલ સિવાય તમામ મોબાઇલ ફોનની…

નવી ટેક‌્‌નિકથી હવે સ્ક્રેચ ફ્રી રહેશે તમારાં કાર અને બાઈક

નવી દિલ્હી: વાહન એકબીજા સાથે ઘસડાઇને જાય અથવા તો વાહન પર કોઇ પણ વસ્તુ ઘસડાય તો તેના પર સ્ક્રેચ પડી જતા હોય છે. ખાસ કરીને વાહન નવું હોય ત્યારે સ્ક્રેચ ના પડે તેની આપણને ચિંતા રહેતી હોય છે. હરકોર્ટ બટલર ટેકનિકલ યુનિવ‌િર્સટીની પ્લાસ્ટિક…

Women’s Day 2019: વોડાફોન આઇડીયાએ શરૂ કરી ‘Idea Sakhi’ સેવા, જાણો ફાયદા

મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખી ટેલીકોમ કંપની વોડાફોન આઇડીયાએ એક નવી શરૂઆત કરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર ટેલિકોમ કંપની વોડાફોન આઇડીયાએ મહિલાઓ માટે 'Idea Sakhi' સિક્યુરીટી સર્વિસની શરૂઆત કરી છે. આ સેવાનો લાભ પ્રીપેડ અને પોસ્ટપેડ…

ભારતના રોડ પર જોવા મળશે નવી Porsche 911, જાણો ક્યારે થશે લોન્ચ..

નવી જનરેશન માટેની Porsche 911 ગત વર્ષે નવેમ્બરમાં LA ઓટો શોમાં રજૂ કરવામાં આવી હતી. હવે આ સ્પોર્ટ્સ કાર ભારતમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. એક અહેવાલ મુજબ નવી Porsche 911, 11 એપ્રિલના રોજ ભારતમાં લોન્ચ થઇ શકે છે. આ કારની પરફોર્મન્સ તેમજ…

Vodafone રજૂ કર્યો 129 રૂપિયાનો નવો ધમાકેદાર પ્લાન

પ્રીપેડ ગ્રાહકો માટે વોડાફોન લાવ્યું છે કે એક નવો પ્લાન. આ પ્લાનમાં 129 રૂપિયાનો છે. 129નો આ પ્રીપેડ પ્લાન વોડાફોન તરફથી બોનસ કાર્ડ પ્લાન છે અને તેમાં ભારતની અંદર અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સ આપવામાં આવ્યાં છે. ડેટાની વાત કરીએ તો…

Honda CB Unicorn 150ની મુસાફરી થઇ વધુ સુરક્ષિત, નવા ફીચર સાથે લોન્ચ

હોન્ડા સીબી યુનીકોર્ન 150 એબીએસ ફીચર સાથે ભારતીય માર્કેટમાં ફરી લોન્ચ કરવામાં આવ્યું છે. 2019 હોન્ડા સીબી યુનીકોર્ન 150ની દિલ્હીના શો-રૂમમાંથી 78,815 રૂપિયા રાખવામાં આવી છે. એબીએસ ફીચર સાતે આ બાઇક નોન-એબીએસની સામે 6,500 રૂપિયા મોંઘી છે.…

2019 વર્ષ 5-G ટેક્નોલોજીના નામે

(એજન્સી)બાર્સેલોના: મોબાઇલ અને સંચારની દુનિયામાં આ વર્ષ ૫-જી ટેક્નોલોજીના નામે રહેવાનું છે, જોકે હજુ ૫-જી ટેક્િનક આવવામાં સમય લાગશે, પરંતુ માત્ર મોબાઇલ ડિવાઇસ નહીં, તેની આખી ઇકો સિસ્ટમ આ વર્ષે ૫-જીમાં ફેરવાઇ જશે. આ વર્ષ વિવિધ ૫-જી  ઉત્પાદનો…

સરકારના પ્રતિબંધ છતાં ખુદ કોલેજે વિદ્યાર્થીઓને PUBG ગેમ રમાડી

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યુવાનોને ઘેલું લગાડનાર અને ખાસ કરીને વિદ્યાર્થીઓને લત લગાડતી પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવા માટે સરકાર અને શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો. સરકારનો પરિપત્ર હોવા છતાં આલ્ફા કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના…