ફક્ત થોડી જ સેકન્ડમાં તમને સુપરમોડલ બનાવી દે એવી એપ અાવી ગઈ

સુંદર દેખાવા માટે સ્ત્રીઓ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.  જો એકાદ ફોટોગ્રાફ પણ ખરાબ અાવ્યો હોય કે જેમાં સ્કિન પરના ડાઘ દેખાતા હોય કે મેકઅપ ઝાંખો થઈ ગયો હોય તો ન ચાલે. પોતાના સુપરમોડલ જેવા ફોટોગ્રાફ્સ હોય એવી ઝંખના રાખતી મહિલાઓ માટે સ્માર્ટફોન…

ફેસબુક મેસેન્જર એક અબજ વખત ડાઉનલોડ થયું

ફેસબુકે વિશ્વ સમક્ષ વધામણી ખાધી કે ગૂગલના પ્લેસ્ટોર પરથી અમારી મેસેન્જર એપ્લિકેશનના ડાઉનલોડિંગનો અાંકડો એક અબજને ક્રોસ કરી ગયો છે. અા અાંકડો ક્રોસ કરવાની સાથે જ મેસેન્જર ફેસબુક, વોટ્સએપ, યૂટ્યુબ, જીમેઈલ, ગૂગલ મેપ્સ તથા ગૂગલ સર્ચ જેવી મોસ્ટ…

ફોટાથી ખોરાકની કેલરી અંગે જણાવશે ગૂગલ એપ

વોંશિગ્ટનઃ સ્માર્ટ ફોનની વધતી જતી લોકપ્રિયતા એ લોકોની ખાવા પીવાની આદતો પણ પ્રભાવિત કરી છે. તાજેતરમાં દિવસોમાં ખાતી વખતે સેલ્ફી લેનારનું ચલણ એક વધારે જ વધી ગયું છે. લોકોની આ જ આદતને જોતાં ગૂગલે એક નવી એપ ડેવલોપ કરી છે જેની મદદથી લોકો પોતાની…

૨૯ જુલાઈઅે ભારત સહિત ૧૩ દેશમાં વિન્ડોઝ ૧૦ લોન્ચ થશે

નવી દિલ્હીઃ ભારતનાે સહિત ૧૩ દેશમાં ૨૯ જુલાઈઅે વિન્ડોઝ ૧૦ને લાેન્ચ કરવામાં આવશે. આ નવી આેપરેટિંગ સિસ્ટમને સાૈથી પહેલા સિડની, ટાેકિયાે, સિંગાપોર, નવી દિલ્હી, દુબઈ, નૈરાેબી, બર્લિન, જહાેનિસબર્ગ, મૈડ્રિડ, લંડન, સાઆેપાઆેલાે અને ન્યૂયાેર્ક…

ફેસબુક પર ‘કેન્ડી ક્રશ’ની રિકેવેસ્ટથી મળશે છૂટકારો

ફેસબુક પર ગેમ ઇન્વિટેશનથી પરેશાન થયેલા યુઝર્સ માટે એક ફેસબુક એક સારા સમાચાર લઇને આવ્યું છે. હવે ફેસબુક યુઝર્સ આ પ્રકારના તમામ રિકેવેસ્ટ અને રિમાઇન્ડરને બ્લોક કરી શકશે. ફેસબુક દ્વારા શરૂ કરવામાં આવેલ આ સેવા માટે તમારે થોડા બટન ક્લિક કરવા…