લ્યો..ફોટોની જેમ ફેસબુક પરથી પૈસા પણ ટ્રાન્સફર કરો 

નવી દિલ્હી: હવે તમે ફેસબુક દ્વારા તમારા મિત્રો અને પરિજનોને ફોટો, સ્ટીકર અને મેસેજની સાથે સાથે પૈસા પણ મોકલી શકો છો. ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે લોકો સાથેના એક સંવાદ દરમિયાન આ વાતની જાણકારી આપી હતી.  માર્ક ઝુકરબર્ગે એક સવાલનો જવાબ…

Normal 0 false false false EN-US X-NONE X-NONE /* Style Definitions */…

ન્યૂયોર્કઃ ગૂગલે આખરે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ૫.૦ લોન્ચ કરી દીધી છે. ઓપરેટિંગ સિસ્ટમનાં નામ હંમેશાં ડેઝર્ટ પર જ રાખવા માટે જાણીતા ગૂગલે આ વખતે લોલીપોપ નામ પસંદ કર્યું છે. અગાઉ તેનું નામ લાઈમપાઈ રાખવાનું વિચાર્યું હતું. આ લેટેસ્ટ ઓપરેટિંગ…

મોબાઇલ એપથી ધ્યાન સુધી

આજનો યુવા મોબાઇલનો ઉપયોગ માત્ર ગેમ રમવા, શોપિંગ કરવા કે સોશિયલ સાઇટ્સ માટે જ નથી કરતો, પરંતુ પોતાના મનને તંદુરસ્ત રાખવા માટે પણ કરે છે. ટેક્નોલોજીમાં હરણફાળ ભરી રહેલા આપણા દેશમાં લાખો મોબાઇલ એપ વચ્ચે કેટલીક એવી એપ પણ છે જે યુવાઓને શારીરિક…

ફેસબુકે 'હેલો' નામની નવી એપ્લિકેશન કરી લોન્ચ

અજાણ્યા નંબરો પરથી કોલ કરી કરીને પરેશાન કરતા લોકોથી છુટકારો અપાવવા માટે ફેસબુકે હેલો નામની નવી એપ્લિકેશન લોન્ચ કરી છે. તમારા પર અાવતા અને તમે જેને ડાયલ કરો છો એ અજાણ્યા નંબરોની તમામ માહિતી અા એપ રિયલ ટાઈમમાં ડિસ્પ્લે કરી દે છે એટલું જ નહીં,…

સ્માર્ટફોન એપથી જ ખોલી શકાશે દરવાજો

હવે ઘરની ચાવી બીજાને અાપીને જવાની અથવા તો ખોવાઈ જવાની ચિંતા ઘટી જાય એવી ટેક્નોલોજી વિકસી છે. ‘ઓગસ્ટ’ નામની કંપનીએ એવાં લોક બનાવ્યાં છે જે રજિસ્ટર્ડ નંબર દ્વારા એપ્લિકેશન દ્વારા ઓપરેટ થઈ શકે છે. ઘરના તમામ ફેમિલી મેમ્બર્સના સ્માર્ટફોનમાં અા…