Normal 0 false false false EN-US X-NONE X-NONE MicrosoftInternetExplorer4 /* Style…

સ્માર્ટ ફોન માટે હવે બ્રાન્ડ કરતાં તેના ફિચરને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. આઈ ફોન જેવા લો રેન્જમાં સ્માર્ટ ફોન પસંદ કરનારાઓ માટે ફાયરફોક્સે ૩૦૦૦થી પણ ઓછી કિંમતના બે મોબાઈલ ફોન લોન્ચ કર્યા છે. જેમાં છે ઈન્ટેક્ષનો ક્લાઉડ એફએક્સ અને સ્પાઈસનો…

વ્હોટ્સએપનાં ખુબ જરૂરી પણ ઓછા જાણીતા ફીચર

અમદાવાદ : વ્હોટ્સ એપ આજકાલ દુનિયાનું સૌથી પોપ્યુલર મેસેન્જિંગ એપ છે. તમે ઓફીસમાં હો કે ઘરમાં કે પછી મુસાફરી દરમિયાન વ્હોટ્સ એપ ચેક કરવાનું નહી ભુલો. વ્હોટ્સ એપમાં શું નવા ફિચર્સ આવ્યા શઉં નવું આ બધામાં લોકોની રૂચી સૌથી વધારે રહેતી હોય છે.…

લો આવી ગઈ ફિટનેસ બનાવવા માટેની ફ્રી એપ્સ 

ફિટનેસ દરેક માટે જરૂરી છે અને બધા ફિટ રહેવા માગે છે, પરંતુ કઈ રીતે ફિટ રહેવું અે માટે વાદવિવાદ ચાલે છે. અેવામાં તમને હેલ્ધી અને ફિટ રાખવા માટે સ્માર્ટ ફોન મેદાનમાં અાવી ગયો છે. સ્માર્ટ ફોન પર ફિટનેસ માટેની અેપ્સ ડાઉનલોડ કરી તમે ફિટનેસ બનાવી…

ફેસબુક હવે કહેશે તમને કોણ કરી રહ્યું છે કોલ

ન્યૂયોર્ક : ફેસબૂકે હવે એન્ડ્રોઇડ ઉપયોગ કરનારા ગ્રાહકો માટે એક નવા જ પ્રકારનું કોલર આઇડી એપ લોંચ કર્યો છે. આ એપ દ્વારા ફેસબુક ડેટાનો ઉપયોગ કોણ કરી રહ્યા છે, તેની ભાળ મેળવવા ઉપરાંત અપ્રિય કોલ બ્લોક કરવામાં મદદ કરશે.આ એપનું નામ છે હેલો. આ…

લ્યો..ફોટોની જેમ ફેસબુક પરથી પૈસા પણ ટ્રાન્સફર કરો 

નવી દિલ્હી: હવે તમે ફેસબુક દ્વારા તમારા મિત્રો અને પરિજનોને ફોટો, સ્ટીકર અને મેસેજની સાથે સાથે પૈસા પણ મોકલી શકો છો. ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે લોકો સાથેના એક સંવાદ દરમિયાન આ વાતની જાણકારી આપી હતી.  માર્ક ઝુકરબર્ગે એક સવાલનો જવાબ…