આ ટોપ-5 SUV મચાવી રહી છે દિલ્હી ઓટો એક્સપોમાં ધુમ

અમદવાદ : ઓટો એક્સપો - 2016નાં બીજા દિવસે પણ નવી નવી ગાડીઓ પરથી પરદા ઉચકાતા રહ્યા. જે પૈકી ઘણી કાર તો એવી હતી જેની રાહ લાંબા સમયથી જોવાઇ રહી હતી. આ ગાડીઓએ લોકોને આકર્ષવામાં પણ સફળ રહી. તેમાં મોટા ભાગની એસયુવી કારોનો…

Auto Expo 2016: આજે લોન્ચ થશે 29 નવી કાર, 80 કાર પહેલીવાર જોવા મળશે

ગ્રેટર નોઇડા: ગ્રેટર નોઇડામાં બુધવારે સવારે 13મો ઓટો એક્સપો શરૂ થઇ રહ્યો છે. ઇન્ડિયા એક્સપો માર્ટ, ગ્રેટર નોઇડામાં બીજીવાર આયોજીત થઇ રહેલો ઓટો એક્સપો, 2016 ગુરૂવાર સુધી ફક્ત મીડિયા અને વેપારીઓ માટે ખુલશે. દર બીજા વર્ષે આયોજીત થાનર આ મેળો…

દુશ્મનોનાં દાંત ખાટા કરનાર INS વિક્રાંતનાં સ્ટીલમાંથી બની છે આ બાઇક

નવી દિલ્હી : બજાજ દ્વારા પોતાની નવી પ્રીમિયમ બાઇક V લોન્ક કરવામાં આવી છે. જો કે આ બાઇકની વિશેષતા એ છે કે તેમાં INS વિક્રાંતનાં સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બજાજે પોતાની બાઇક Vને બે વેરીઅન્ટ V150 અને V125માં રજુ કરી છે. જેમાં અનુક્રમે…

ફોર્ડની આ સ્પોર્ટ કાર કરશે હવાની સાથે વાતો

અમદાવાદ : ફોર્ડની પોતાની સૌથી પોપ્યુલર કાર મસ્ટૈંગને ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપની આ મસ્ટેંગને દિલ્હી ઓટો એક્સપોમાં પણ ડિસ્પલે કરશે. ફોર્ટ મસ્ટૈંગની આ 6ઠ્ઠી પેઢીનું વર્જન છે. જેમાં ખાસ ફીચર્સ સમાવવામાં આવ્યા છે. આ કારની કિંમતની જાહેરાત…

તમામ બ્લેક ઇન્ટીરિયર અને નવા ફીચર્સ સાથે હોન્ડાસિટી ફરી કરશે ધમાકો

અમદાવાદ : હોંડા કોર્સ ઇન્ડિયાએ પોતાની લોકપ્રિય સેડાન હોન્ડાસિટીનું નવુ વેરિયન્ટ લોન્ચ કરવા જઇ રહી છે. આ વેરિયન્ટ છે વીએક્સ (ઓ)બીએલ. જેમાં વ્હોલ બ્લેક ઇન્ટિરિયરની સાથે બ્લેક લેધર અપહોલ્સ્ટ્રી અને નવા ફીચર આપવામાં આવેલા છે.વીએક્સ (ઓ)બીએલ…

લોન્ચિંગ પહેલાં લીક થયો Apache 200 RTR નો ફોટો

નવી દિલ્હી: સ્વદેશી કંપની TVS ની જાણિતી બાઇક Apache ની નવી એડિશન 200 20 જાન્યુઆરીના લોન્ચ થશે. તાજેતરમાં જ ઇન્ડોનેશિયામાં ટેસ્ટિંગ દરમિયાન આ બાઇકનો ફોટો લીક થયો છે. રસપ્રદ વાત એ છે કે બાઇકને કવર વિના ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે જેથી તે…

આ ‘જીપ’ આપશે રોલર કોસ્ટર જેવું થ્રિલ અને વર્લ્ડ ક્લાસ લક્ઝરીનો અનુભવ

અમદાવાદ : જીપે કેરળમાં પોતાની બે ફ્લેગશિપ ગાડીઓને ખાનગી રીતે શો કેસ કરી હતી. આ કાર્યક્રમમાં અમુક આમંત્રીતોને જ બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયા કંપનીએ રેંગલર અનલિમિટેડ અને ગ્રાન્ડ ચેરોકી એસઆટીગાડીને શોકેસ કરી હતી. આ બંન્ને ફ્લેગશીપ ગાડીઓને…

મહિન્દ્રાએ લોન્ચ કર્યું ઇલેક્ટ્રિક સ્કૂટર GenZe 2.0

વોશિંગ્ટન: ભારતીય કંપની મહિન્દ્રાએ અમેરિકામાં પર્યાવરણને અનુકૂળ દ્રિચક્રી વાહન બજારમાં પોતાની ખાસ જગ્યા બનાવવાના પ્રયત્ન હેઠળ આ અઠવાડિયે કેલિફોર્નિયા શહેરમાં પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર જેનજે 2.0 (GenZe 2.0) લોન્ચ કર્યું છે. મહિન્દ્રાનું…

મહિન્દ્રાએ લોન્ચ કરી ‘Suv Kuv 100’, કિંમત 4.42

ચાકન: મહિન્દ્રાએ આજે ખાસકરીને પહેલીવાર કાર ખરીદનાર યુવાનોને ધ્યાનમાં રાખીને એક કોમ્પેક્ટ એસયૂવી, ‘કેયૂવી 1000’ લોન્ચ કરી છે જેની કિંમત 4.42 લાખ (પુણેના શોરૂમમાં) આ કંપનીની પ્રથમ પેટ્રોલ કાર છે. કંપની એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખી રહી છે જે…

એકવાર ચાર્જ કરવાથી 320 કિલોમીટર દોડશે આ કાર

નવી દિલ્હી: શેવરોલેએ પોતાની કાર 2017 શેવરોલે બોલ્ટ ઇવીને લાસ વેગસના સીઇએસમાં પ્રથમવાર દુનિયા સમક્ષ રજૂ કરી. આ ઇલેક્ટ્રિક કાર દેખાવમાં ખૂબ આકર્ષક છે. જો કે શેવરોલેએ હજુ સુધી કાર વિશે વિગતમાં કશું જણાવ્યું નથી, પરંતુ કેટલીક પાયાની જાણકારી…