દેશની સૌથી નાની કારનું 18મીએ લોન્ચિંગ

ભારતની સૌથી નાની કાર બજાજ ક્યૂટ સત્તાવાર રીતે ૧૮ એપ્રિલ-૨૦૧૯ના રોજ લોન્ચ થશે. ભારતની આ પ્રથમ quadricycle હશે, જે ડાયમેન્શનમાં ટાટા નેનો કરતા નાની હશે. સાથે જ ભારતની આ સૌથી સસ્તી કાર હશે. તેના પેટ્રોલ વર્ઝનની કિંમત રૂ. ૨.૬૪ લાખ હશે, જ્યારે…

ટાટા નેનો ઈતિહાસ બની જશેઃ માર્ચમાં એક પણ કાર વેચાઈ નહીં

(એજન્સી)નવી દિલ્હી: એક જમાનામાં સામાન્ય માનવીની કાર ગણાતી નેનોનું ભાવિ હવે અંધકારમય બની ગયું છે. ટાટા મોટર્સ દ્વારા સતત ત્રીજા મહિને નેનોનું પ્રોડક્શન કરવામાં આવ્યું નથી. શેરબજારને આપવામાં આવેલી જાણકારી અનુસાર ટાટા મોટર્સે જણાવ્યું છે કે…

આધુનિક ટેકનિક ન્યૂરલ નેટવર્ક સિસ્ટમથી ચાલશે ડ્રાઇવરલેસ કાર

(એજન્સી) બોસ્ટન: સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ એક નવી ટેકનિક તૈયાર કરી છે, જેના માધ્યમથી ડ્રાઇવરલેસ કાર પોતાના પ્રત્યેક પાછલા અનુભવોમાંથી શીખ હાંસલ કરશે, જેના માધ્યમથી તે અજાણ અને બહુ જ વિપરીત સ્થિતિઓમાં પણ સુરક્ષિત સફર ઉપલબ્ધ કરાવશે.…

મુંબઈના યુવાનને ગૂગલ તરફથી રૂ.1.2 કરોડના પેકેજની ઓફર

(એજન્સી)મુંબઈ, શનિવાર મુંબઈના ર૧ વર્ષીય યુવાન અબ્દુલા ખાન સાથે. આશ્ચર્યની વાત તો એ છે કે આઇઆઇટીમાં સામેલ થવા માટેની પરીક્ષા તે પાસ કરી શક્યો નહોતો છતાં ગૂગલે તેને રૂ.૧.ર કરોડના પેકેજની ઓફર કરી હતી. ચાલુ અઠવાડિયે ખાનને ગૂગલની લંડન ઓફિસથી…

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ ટીવી, વીડિયો સ્ટ્રીમિંગ અને સમાચારો માટે એક નવી સેવા 'ન્યૂઝ પ્લસ' લોન્ચ કરી છે. સીઈઓ ટીમ કૂકે…

Hyundaiની નવી કોમ્પેક્ટ SUV મે મહિનામાં થઇ શકે છે લોન્ચ

હુંડાઇ મોટર ઇન્ડિયાએ પોતાની અપકમિંગ કોમ્પેક્ટ SUV Styxનો નવું ટીઝર રજૂ કર્યું હતું. હુંડાઇ સ્ટાઇક્સ ગત વર્ષે શોકેસ કરેલ કારલિનો કોન્સેપ્ટ બેઝડ હશે. આશા છે કે આ કાર આ વર્ષના અંત સુધીમાં ભારતીય માર્કેટમાં જોવા મળશે. ભારતીય માર્કેટમાં લોન્ચ…

પબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય

અમદાવાદ સહિત દેશભરમાં લાખો યુવાનો અને કિશોરોને લાગેલી પબજી મોબાઇલની લત ચિંતાનો અને ચર્ચાનો વિષય બન્યો છે.અમદાવાદ સહિત શહેરોમાં પોલીસે પબજી પર પ્રતિબંધ મુક્યો છે અને અત્યાર સુધીમાં ૧૧ યુવાનોની ધરપકડ પણ કરી છે. બીજી બાજુ હવે ભારતમાં પબજી…

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી શીખવવામાં મદદ કરશે. કંપનીએ કહ્યું કે આ એપ અવાજ ઓળખવાની ટેકનિક અને ટેકસ્ટ ટુ સ્પીચ ટેકનિક પર આધારિત છે. સંપૂર્ણ રીતે…

આવી રહી છે ગૂગલની નવી ઓપરેટિંગ સિસ્ટમ ‘ફુશિયા’: એન્ડ્રોઇડનો દબદબો ભૂતકાળ બનશે

મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ ( ઓએસ )માં હાલ માત્ર ગૂગલના એન્ડ્રોઇડ અને એપલના આઇઓએસનો દબદબો છે.માઇક્રોસોફટે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે મોબાઇલ લોન્ચ કર્યા હતા પરંતુ લોકોએ તે નહીં સ્વીકારતાં તે હવે ભૂતકાળની બની ગયા છે.એપલ સિવાય તમામ મોબાઇલ ફોનની…

નવી ટેક‌્‌નિકથી હવે સ્ક્રેચ ફ્રી રહેશે તમારાં કાર અને બાઈક

નવી દિલ્હી: વાહન એકબીજા સાથે ઘસડાઇને જાય અથવા તો વાહન પર કોઇ પણ વસ્તુ ઘસડાય તો તેના પર સ્ક્રેચ પડી જતા હોય છે. ખાસ કરીને વાહન નવું હોય ત્યારે સ્ક્રેચ ના પડે તેની આપણને ચિંતા રહેતી હોય છે. હરકોર્ટ બટલર ટેકનિકલ યુનિવ‌િર્સટીની પ્લાસ્ટિક…