Browsing Category

Other

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી મિસ્ટ્રી ગર્લનું નામ છે નિવ્યા નવોરા

નવી દિલ્હીઃ એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં હંમેશાં બંને દેશના ફેન્સ જબરદસ્ત ઉત્સાહમાં રહે છે. આવતી કાલે આ બંને દેશ એશિયા કપની ફાઇનલમાં ટકરાવાના છે. એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને બે વાર હરાવી દીધું તેની ચર્ચા તો થઈ જ. એ ઉપરાંત એક…

કોહલીને ‘0’, મીરાંને ‘44’ પોઇન્ટ પર ખેલરત્ન, 80 પોઇન્ટ હોવા છતાં બજરંગ-વિનેશને ‘ઠેંગો’!

નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા રમત પુરસ્કાર એટલે કે 'રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર' માટે કેટલાક ખેલાડીઓની પસંદગી કરાઈ છે. આ ખેલાડીઓમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને શૂન્ય (૦) પોઇન્ટ મળ્યો છે, જ્યારે વર્લ્ડ ચેમ્પિયન વેઇટ લિફ્ટર…

બેઅર ગ્રિલ્સ સાથે ‘વાઇલ્ડ’ બન્યો ફેડરરઃ માછલીની આંખ ખાધી

બર્ન (સ્વિટ્ઝર્લેન્ડ): વિશ્વ પ્રસિદ્ધ એડવેન્ચર લવર અને બેસ્ટ સેલર લેખક બેઅર ગ્રિલ્સ ડિસ્કવરી ચેનલ ઇન્ડિયા પર હવે 'રનિંગ વાઇલ્ડ વિથ બેઅર ગ્રિલ્સ' નામની નવી શ્રેણી શરૂ કરી રહ્યો છે, જેમાં ટેનિસ સ્ટાર રોજર ફેડરર, ગેમ ઓફ થ્રોન્સની લીના હેડી,…

ખેલરત્ન પુરસ્કાર માટે કોહલી અને મીરાબાઇના નામની કરાઇ ભલામણ

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને એથ્લેટિક મીરાબાઇ ચાનૂને સોમવારે સંયુક્ત રીતે દેશની સૌથી મોટા ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે ભલામણ કરવામાં આવી છે. આ પુરસ્કાર માટે પસંદગી સમિતિ સાથે જોડાયેલ સૂત્રો પાસેથી મળતી…

140 કિમીની ઝડપે દોડતી સાથીની બાઇકને બ્રેક મારી!

સેન મેરિનોઃ સેન મેરિનો મોટો-ર ગ્રાં-પ્રી બાઇક રેસિંગમાં એક વિચલિત કરી દેનારું દૃશ્ય જોવા મળ્યું, જ્યારે રોમાનો ફેનાટીએ ૧૪૦ કિમીની ઝડપે દોડતી બાઇકથી સાથી ચાલની બાઇકની બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો. વાઇરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે…

US OPEN: પોત્રોને હરાવી જોકોવિચે 14મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો

ન્યૂયોર્કઃ સર્બિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ગઈ કાલે આર્જેન્ટિનાના જુઆન માર્ટિન ડેલ પોત્રોને હરાવીને કરિયરનો ત્રીજો અને કુલ ૧૪મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કરી લીધો છે. વર્ષના ચોથા અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ યુએસ ઓપનની…

મેડલ નહીં, પણ દિલ જીતનારા લક્ષ્મણને 10 લાખનો પુરસ્કાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય રમતગમત પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોરે લાંબા અંતરના દોડવીર ગોવિંદન લક્ષ્મણને સન્માનિત કર્યો. સરકારે મેડલ વિજેતાઓને તો સન્માનિત કર્યા જ, પરંતુ લક્ષ્મણને આ સન્માન દિલ જીતવા બદલ મળ્યું. તાજેતરમાં જ પૂરી થયેલી એશિયન ગેમ્સ…

એશિયન ગેમ્સમાં મેડલ જીત્યો, ફરીથી ચા વેચવા મજબૂર હરીશ

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ-૨૦૧૮માં ભારતે શાનદાર દેખાવ કરીને ઇતિહાસ રચી દીધો. ૧૫ ગોલ્ડ, ૨૪ સિલ્વર અને ૩૦ બ્રોન્ઝ મેડલ સાથે આ એશિયન ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. એક તરફ દેશનું નામ રોશન કરનારા ખેલાડીઓનું અમુક…

Asian Games 2018: મેડલ વિજેતાઓનું સરકારે કર્યું સન્માન, ઇતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

ન્યૂ દિલ્હીઃ ભારત સરકારે ગઈ કાલે જકાર્તા એશિયન ગેમ્સનાં મેડલ વિજેતાઓનું સન્માન કર્યું. ભારતે ૧૫ ગોલ્ડ, ૨૪ સિલ્વર અને ૩૦ બ્રોન્ઝ જીતીને એશિયન ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સમારોહમાં ગોલ્ડ મેડલ વિજેતાઓને…

તમિલનાડુનાં 3 સ્ક્વાશ ખેલાડીઓને રાજ્ય સરકાર આપશે 30-30 લાખ

  ચેન્નઇઃ તમિલનાડુ સરકારે રાજ્યનાં 3 સ્ક્વાશ ખેલાડીઓ માટે 30-30 લાખ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે કે જેઓએ ઇન્ડોનેશિયામાં એશિયાઇ રમતોમાં સિલ્વર મેડલ જીત્યાં છે. મુખ્યમંત્રી કે પલાનીસ્વામીએ દીપિકા પલ્લીકલ કાર્તિક, જોશના ચિનપ્પા…