Browsing Category

Other

મને સ્વસ્થ થતા હજુ મહિનો લાગશેઃ નેયમાર

રિયો ડી જેનેરો: બ્રાઝિલ અને પેરિસ સેન્ટ-જર્મેન (પીએસજી)ના સ્ટ્રાઇકર નેયમારે બ્રાઝિલ ટેલિવિઝનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે તેના પગ પર કરાયેલી શસ્ત્રક્રિયામાંથી સાજા થવા માટે તેને હજી લગભગ એક મહિનાનો સમય લાગશે. "મને હજુ એક મહિનો…

રિંગમાં ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરનારા જોન સીનાના ‘ઈલુ ઈલુ’નો ધ એન્ડ

વોશિંગ્ટનઃ WWEના રેસલર જોન સીના અને તેની ગર્લફ્રેન્ડ નિકી બેલાનું બ્રેકઅપ થઈ ગયું છે. નિકી બેલાએ ખુદ આની જાહેરાત પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કરી છે. ગત વર્ષે એપ્રિલમાં જોન સીનાએ પોતાની ગર્લફ્રેન્ડ નિકી બેલાને રિંગમાં પ્રપોઝ કર્યું હતું. બંને…

કોમનવેલ્થમાં હરિયાણાના ખેલાડી છવાયાઃ ૬૬માંથી ૨૨ મેડલ જીત્યા

ગોલ્ડકોસ્ટઃ કોમનવેલ્થ ગેમ્સમાં હરિયાણાના ખેલાડીઓનો દબદબો રહ્યો. ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં કુલ ૬૬ મેડલ જીત્યા, જેમાંથી એક તૃતીયાંશ એટલે ૨૨ મેડલ હરિયાણાના ખેલાડીઓએ જીત્યા છે. આ રાજ્યની નવી રમતનીતિનું પ્રોત્સાહન માનો કે પછી ખેલાડીઓની સખત મહેનત,…

“મારા પપ્પા માટે હું કોઈની પણ સાથે લડી શકુ છું”

સાઈના નેહવાલે રવિવારના રોજ કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સ પહેલાં રમત ગામમાં પિતાને એન્ટ્રી ન આપવા પર અવાજ ઉઠાવવા અંગે કોઈ અફસોસ નથી. આ પછી તેણે સિંગલ્સ અને ટીમ ઈવેન્ટ્સમાં ભાગ ન લેવાની ધમકી પણ આપી હતી. દેશબંધુ અને ટોચના ક્રમાંકિત પી.વી.…

રમત માટે મૉડલિંગ છોડ્યું, CWGમાં ભારતને અપાવ્યા 4 મેડલ

ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કૉસ્ટમાં આયોજિત 21માં કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખિલાડીઓએ શાનદાર પરફૉર્મન્સ કર્યુ. પરંતુ એક એવી ખિલાડી રહી જેણે કૉમનવેલ્થમાં ન તો માત્ર ઇતિહાસ રચવાની સાથે સાથે ભારતને ચાર મેડલ પણ અપાવ્યા. જી હા, અહીંયા વાત કરવામાં આવી રહી…

CWG 2018: સાઈનાએ સિંધુને હરાવી રચ્યો ઈતિહાસ, ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો

સાઈના નેહવાલે ગોલ્ડ મેડલ મુકાબલામાં ભારતની જ પીવી સિંધુને હરાવીને ગોલ્ડ મેડલ જીતુ લીધુ છે. સાઈનાએ આ મુકાબલો સીધા ગેમોમાં 21-18, 23-21 થી જીતી લીધુ છે. બન્ને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં સાઈનાના સિંગલ કરિયરનો બીજો…

CWG 2018: ‘ગોલ્ડ’ માટે સાઈના અને સિંધુ આવ્યા આમને સામને

ગોલ્ડ કોસ્ટમાં બેન્ડમિન્ટન વિમેન્સ સિંગલ્સ કેટેગરીની 'ગોલ્ડ' માટેની મેચમાં ભારતના 2 સ્ટાર ખેલાડીઓ આવશે સામ-સામે. રિયો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ પી.વી. સિંધુ અને લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા સાઇના નેહવાલની વચ્ચે થશે ફાઈનલ મેચ.…

CWG 2018: ‘સુપરમોમ’ મેરીકોમે લગાવ્યો ‘ગોલ્ડન પંચ’, દેશને અપાવ્યો 18મો ગોલ્ડ…

21મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના નામે એક વધુ સફળતા નોંધાઇ છે. 10માં દિવસની શરૂઆતમાં દેશની મહિલા બોકસર મેરીકોમે ગોલ્ડ જીતી ઇતિહાસ રચી દીધો છે. મેરીકોમે નોર્થન આયરલેન્ડની ક્રિસ્ટીના ઓકોહારાને 48 કિલોગ્રામની કેટેગરીની ફાઇનલમાં હરાવી ગોલ્ડ મેડલ…

‘નો નીડલ પોલિસી’નું ઉલ્લંઘનઃ ભારતના બે એથ્લીટને સ્વદેશ રવાના થવા આદેશ

ગોલ્ડ કોસ્ટઃ કોમનવેલ્થ ગેમ્સના વહીવટદારોએ 'નો નિડલ પોલિસી'ના ઉલ્લંઘન બદલ ભારતના ટ્રિપલ જમ્પર રાકેશ બાબુ અને રેસ વોકર કે. ટી. ઇરફાનને ગોલ્ડ કોસ્ટથી ભારત રવાના કરી દીધા છે. બંને એથ્લીટોને દિશા-નિર્દેશના ઉલ્લંઘન બાદ તાત્કાલિક અસરથી ભારત મોકલી…

15 વર્ષના અનીશે CWGમાં રચ્યો ઈતિહાસ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં, ભારતે ચમત્કારિક દેખાવ કર્યો છે. ભારતે ગ્લાસગો કોમનવેલ્થ કરતા વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે. આજે આ કમાલ એક 15 વર્ષીય અનીષ ભાનવાલની પિસ્તોલ દ્વારા કરવામાં આવ્યું છેતો. અનીશ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ…