અંતિમ ઓવર્સમાં ધોની બેટથી હવામાં લીટા તાણતો રહ્યો

(એજન્સી) વિશાખાપટ્ટનમ્: ગઈ કાલની મેચમાં ભારતે સતત વિકેટ ગુમાવી હતી, પરંતુ ક્રીઝ પર ધોની હાજર હતો. આ જ કારણે ચાહકોને એક મજબૂત સ્કોરની આશા હતી. અંતિમ ઓવરો શરૂ થઈ હતી અને પૂંછડિયાે બેટ્સમેન ઉમેશ યાદવ ક્રીઝ પર આવી ચૂક્યો હતો. ધોનીએ શરૂઆતમાં…

વર્લ્ડકપ પહેલાંની અંતિમ શ્રેણીઃ ભારત-ઓસી. ટી-20 મેચને લઇને ચાહકોમાં ઉત્સાહ

(એજન્સી) વિશાખાપટ્ટનમ્: ટીમ ઇન્ડિયા આગામી વર્લ્ડકપ પહેલાં અંતિમ આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવા માટે તૈયાર છે. આ શ્રેણી ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. ઉલ્લેખનીય છે કે ઓસી. ટીમને આપણે હજુ એક મહિના પહેલાં જ હરાવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ એરોન ફિંચના…

વર્લ્ડકપની ચિંતા, ખેલાડીઓનું વર્કલોડઃ ફ્રેંચાઇઝીઓ સાથે વાત કરીશું: શાસ્ત્રી

હેમિલ્ટનઃ વર્લ્ડકપની ભરપૂર તૈયારીઓ કરી રહેલી ટીમ ઇન્ડિયા માટે આ વખતે વર્લ્ડકપ પહેલાં આયોજિત થનારી ઘરેલુ ટી-૨૦ લીગ આઇપીએલ એક પડકાર બની ગઈ છે. ટીમ ઇન્ડિયાએ સંપૂર્ણ દમખમ સાથે વર્લ્ડકપમાં ઊતરવાનું છે અને એ પહેલાં ખેલાડીઓએ IPLમાં પણ રમવાનું છે.…

લિયોનેલ મેસી દુનિયામાં સૌથી વધુ કમાણી કરતો ફૂટબોલ ખેલાડી બન્યો

પેરિસઃ સ્પેનિશ ક્લબ એફસી બાર્સિલોના તરફથી રમતાે આર્જેન્ટિનાનાે લિયોનેલ મેસી દુનિયામાં સૌથી વધુ વેતન મેળવનારો ફૂટબોલ ખેલાડી બની ગયો છે. મેસીએ આ યાદીમાં પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, ફ્રાંસના એન્ટોની ગ્રીઝમેન અને બ્રાઝિલના નેમારને પછાડી…

હવે બધાંની નજર મેલબોર્નની ‘ડ્રોપ ઇન પીચ’ પર

મેલબોર્નઃ પર્થની 'ડ્રોપ ઇન' પીચ પર પાંચ દિવસ સુધી ચાલેલી ઊછળકૂદે ચાર મેચની શ્રેણીને ૧-૧થી બરોબર લાવી દીધી અને હવે બધાની નજર ૨૬ ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટ પર છે. ભારતે એડિલેડમાં પહેલી ટેસ્ટ મેચ ૩૧ રનથી, જ્યારે…

કાંગારુંઓએ કોહલી ઉપરાંત રોહિતને રોકવાની પણ બનાવી ખાસ રણનીતિ

બ્રિસબેનઃ સચોટ ઇનસ્વિંગરથી સ્ટમ્પની બરોબર સામે એલબી આઉટ કરો કે પછી શોર્ટ પીચ બોલિંગથી તેની પરીક્ષા લો, ટીમ ઇન્ડિયાના બેટ્સમેન રોહિત શર્મા માટે ઓસ્ટ્રેલિયાએ ખાસ આવી રણનીતિ બનાવી છે અને આ અંગેનો ખુલાસો ખુદ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર કુલ્ટર નાઇલે…

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીના પ્રથમ મુકાબલા માટે યજમાન ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઊતરશે. એવું પહેલી વાર બનશે, જ્યારે ભારતીય ટીમ મહેન્દ્રસિંહ ધોનીની…

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપઃ આસાન જીતથી સ‌રિતાદેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લે યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ગોલ્ડ મેડલ વિજેતા સ‌રિતાદેવી (૬૦ કિગ્રા)એ કે. ડી. જાધવ હોલમાં શાનદાર જીત હાંસલ કરીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ૩૬ વર્ષીય સ‌રિતાએ બીજા રાઉન્ડમાં…

મહિલા ટી-20 વર્લ્ડકપઃ આયર્લેન્ડને હરાવી ભારત આઠ વર્ષ બાદ સેમિફાઇનલમાં પહોંચ્યું

ગયાનાઃ અહીં ગઈ કાલે રમાયેલી મહિલા ટી-૨૦ વર્લ્ડકપની મેચમાં આયર્લેન્ડને કારમો પરાજય આપીને ભારત આઠ વર્ષ બાદ આઇસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. મેન ઓફ ધ મેચ મિતાલી રાજે પડકારજનક સ્થિતિમાં શાનદાર અર્ધસદી ફટકારી હતી.…

ફેફસાંની બીમારીના કારણે ફાસ્ટ બોલર જ્હોન હેસ્ટિંગ્સે જાહેર કરી નિવૃત્તિ

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જ્હોન હેસ્ટિંગ્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. હેસ્ટિંગ્સની કરિયર ફેફસાંની રહસ્યમય બીમારીના કારણે ખતમ થઈ ગઈ છે. ૩૩ વર્ષીય હેસ્ટિંગ્સ જ્યારે પણ બોલિંગ કરતો હતો ત્યારે તેના…