MCCએ પહેલાં અશ્વિનનું સમર્થન કર્યું, પછી ઊંધી ગુલાંટ મારી ફેરવી તોળ્યું

(એજન્સી) લંડન: ક્રિકેટના નિયમો બનાવતી મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)એ કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન આર. અશ્વિન દ્વારા રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને આઇપીએલની મેચમાં માંકડિડ મામલાની સમીક્ષા કરાયા બાદ પોતાનું વલણ બદલીને આ પગલાંને રમતની ભાવના…

ફ્રેંચ ઓપનની ઇનામી રકમ રૂ. 3.32 અબજ, વિજેતાને મળશે રૂ. 18 કરોડ

(એજન્સી) પેરિસ: ફ્રેંચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના આયોજકોએ પોતાની ઇનામી રકમમાં આઠ ટકાનો વધારો કરતાં હવે કુલ ઇનામી રકમ ૪૨.૬ કરોડ યૂરો (લગભગ ત્રણ અબજ ૩૨ કરોડ રૂપિયા) કરી દીધી છે. ક્વોલિફાઇંગ કે પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ જનારા પુરુષ અને…

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી. રાજસ્થાન રોયલ્સનાે ઓપનિંગ બેટ્સમેન જોસ બટલર IPL ઇતિહાસનો 'Mankading'નો શિકાર થનારો પ્રથમ બેટ્સમેન બન્યો, જ્યારે…

IPLની ઝાકઝમાળ વચ્ચે ચિયર લીડર્સની દુનિયાનું વરવું સત્ય

(એજન્સી) મુંબઈ: આજે આપણે એવી કહાણી પર નજર કરીએ, જે ના તો કેન વિલિયમ્સન કે ઋષભ પંતે IPLમાં બનાવેલા રનનું વિશ્લેષણ છે કે ના તો કોઈ ખેલાડીનાં પ્રદર્શન પરની વિશેષ ટિપ્પણી છે. બલકે આ કહાણી IPLની ઝાકઝમાળની છે, જે ગ્લેમરમાં ગુમ થઈ જાય છે અને તમારા…

ધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત

(એજન્સી) ચેન્નઈ: IPL-૧૨માં આજથી બધાની નજર વર્તમાન ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પર રહેશે. ગત સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં ટીમે બે વર્ષના પ્રતિબંધ પછી વાપસી કરતા ચેમ્પિયન બનીને પોતાનો દમ દેખાડ્યો હતો. ધોનીના ધુરંધરો આજે ચોથો ખિતાબ…

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે દર્શકોની નજર છે 'દે ધનાધન ક્રિકેટ' IPLની ૧૨મી સિઝન પર, જ્યાં ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં રમાનારા આગામી વર્લ્ડકપ…

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ ટેનિસ ટૂર્નામેન્ટની યજમાની ગુમાવી દીધી છે. ટેનિસનો વર્લ્ડકપ કહેવાતી અંડર-૧૬ ડેવિસ કપમાં ભાગ લેવા પાકિસ્તાન સહિત ૧૬ ટીમ ભારત…

મસ્જિદ હુમલોઃ PSLના રંગારંગ કાર્યક્રમ અંગે મની ઉવાચઃ ‘કબૂતર તો ઉડાડ્યાં’

(એજન્સી) કરાચી: એક તરફ ભારતે પુલવામા આતંકી હુમલામાં માર્યા ગયેલા પોતાના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે IPLની ઓપનિંગ સેરેમની રદી કરી નાખી, જ્યારે બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પીએસએલનો રંગારંગ સમારોહ યોજીને ચારે બાજુથી નિંદાનો શિકાર બની…

એશિયન કુસ્તીની યજમાની છીનવી UWWએ ભારતને મોટો ઝટકો આપ્યો

નવી દિલ્હી: વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ ગઈ કાલે ભારતને એક મોટો ઝટકો આપતાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન કુસ્તી ચેમ્પિયનશિપની યજમાની છીનવી લીધી છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે. આ જ કારણસર…

વિરાટે કહ્યુંઃ ‘વર્લ્ડકપ માટે ટીમ નક્કી છે’ પરંતુ પાંચ ખેલાડી તો આઉટ ઓફ ફોર્મ

(એજન્સી) નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે વન ડે શ્રેણી હારી ગઈ. તા. ૩૦ મેથી ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડકપ પહેલાં ટીમની આ અંિતમ વન ડે શ્રેણી હતી. હાલ શ્રેણી પરાજયથી વર્લ્ડકપને લઈને ટીમની તૈયારીઓ સામે સવાલો ઊઠી રહ્યા છે. જોકે…