ઉત્તર પ્રદેશના ક્રિકેટર્સને મેથ્યુ હેડન નિખારશે

કાનપુરઃ ઉત્તર પ્રદેશના જુનિયર અને સિનિયર ક્રિકેટર્સને હવે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન મેથ્યુ હેડન નિખારશે. આગામી ઓક્ટોબરમાં ઉત્તર પ્રદેશના પ્રવાસે આવવા મેથ્યુ હેડને મંજૂરી આપી દીધી છે. અહીં યોજાનાર ત્રણ દિવસીય કેમ્પમાં હેડન ખેલાડીઓને…

ક્રિકેટ જો RTI હેઠળ ના આવતી હોય તો રોહિતને અર્જુન એવોર્ડ શા માટે?

નવી દિલ્હીઃ ફરી એક ક્રિકેટરને રમત પુરસ્કાર આપવા સામે સવાલ ઊઠ્યા છે. કેરળ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ વી. કે. બાલિની અધ્યક્ષતાવાળી સમિતિએ ગઈ કાલે ખેલરત્ન અને અર્જુન એવોર્ડ માટે બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અર્જુન એવોર્ડ…

કાંગારું સ્ટુઅર્ટ લોને ટીમ ઇન્ડિયાના કોચ બનવું છે

ચેન્નઈઃ ઓસ્ટ્રેલિયા-એનાે સહાયક કોચ સ્ટુઅર્ટ લો ભલે અહીં રમાઈ રહેલી બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં ભારત-એને હરાવવાની રણનીતિ બનાવી રહ્યો હોય, પરંતુ આ ભૂતપૂર્વ ક્રિકેટર ભારતની સિનિયર ટીમને કોચિંગ આપવા ઇચ્છુક છે. આ અગાઉ શ્રીલંકા અને બાંગ્લાદેશમાં કોચ…

‘હિતોનાં ટકરાવ’ના કરારથી ડરવાની જરૂર નથીઃ સૌરવ ગાંગુલી

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે ''હિતોનાં ટકરાવ'ના કરાર પર હસ્તાક્ષર કરવાથી ડરવાનું કોઈ કારણ નથી અને ક્રિકેટને સ્વચ્છ બનાવવા માટે બીસીસીઆઇનાં આ પગલાંને સકારાત્મક રીતે લેવું જોઈએ. ભૂતપૂર્વ અધ્યક્ષ એન.…

હિટ સાબિત થઈ વિરાટ-રવિ શાસ્ત્રીની ફોર્મ્યુલા

કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ગઈ કાલથી શરૂ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટના પહેલા જ દિવસે ભારતીય ટીમે એ કમાલ કરી દેખાડી, જે પાછલાં પાંચ વર્ષથી જોવા મળી નહોતી. ભારતીય ટીમે પહેલા જ દિવસે લંચ પહેલાં આ ખાસ સફળતા હાંસલ કરી લીધી હતી અને શ્રીલંકાની…

ઓ ત્તારી..! પહેલી ઇનિંગ્સમાં માત્ર ૧૫ રનમાં ઓલઆઉટ, તોય મેચ જીતી લીધી

લંડનઃ ક્રિકેટ મેચમાં બેટિંગ કરનારી દરેક ટીમ ઇચ્છે છે કે તેને સારી શરૂઆત મળે. સારી શરૂઆતથી ટીમ મોટા સ્કોર તરફ જાય છે, જેનાથી વિપક્ષી ટીમ પર દબાણ લાવી શકાય અને મેચ પર તેમની પકડ બની રહે, પરંતુ ઘણી વાર આ યોજના ફ્લોપ જાય છે અને રણનીતિ અનુસાર…