સખત પ્રેક્ટિસ ખેલાડીને સાચો ચેમ્પિયન બનાવે છેઃ કિંગ પેલે

કોલકાતાઃ ''સખત પ્રેક્ટિસ ખેલાડીનો સાચો ચેમ્પિયન બનાવે છે. મારા પિતાજી મને કહેતા હતા કે તું ફૂટબોલ રમવા માટે જ પેદા થયો છે અને આ ઈશ્વર તરફથી તને મળેલી ભેટ છે, પરંતુ ટોચ પર પહોંચવા માટે તારે સખત મહેનત કરવી પડશે.'' ૩૮ વર્ષ બાદ ભારતના પ્રવાસે…

ધોનીમાં હવે પહેલા જેવો દમ નથી રહ્યોઃ અઝહરુદ્દીન

નવી દિલ્હી : ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીને ગઈકાલે કહ્યું હતું કે, ટીમ ઈિન્ડયાનો વન-ડે અને ટી-૨૦નો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હવે પહેલા જેવો ખેલાડી નથી રહ્યો. તેણે બેટીંગક્રમમાં ઉપર આવીને બીજા સામે દાખલો બેસાડવો જોઈએ.  દિલ્હીમાં…

આજે આખી દુનિયા જોશે વિજેન્દ્રના મુક્કાનો દમ

માન્ચેસ્ટરઃ બધાને ચોંકાવીને અને તમામ ટીકાઓનો સામનો કર્યા બાદ પ્રોફેશનલ બોક્સિંગમાં ઊતરી રહેલો ભારતીય સ્ટાર વિજેન્દ્રસિંહ આજે રાત્રે ભારતીય સમય પ્રમાણે ૧૦.૨૦ વાગ્યે બ્રિટનના સોની વાઇટિંગ વિરુદ્ધ પોતાની નવી ઇનિંગ્સની શરૂઆત કરવા ઉત્સુક છે.…

૬૩મા જન્મદિને પુતિન આઇસ હોકી રમ્યા ને સાત ગોલ કર્યા

મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પોતાનો ૬૩મો જન્મદિવસ નેશનલ હોકી લીગના સ્ટાર સાથે આઇસ હોકી રમતાં મનાવ્યો હતો. તેણે એનએચએલની ટીમ સાથે પોતાના રશિયન અધિકારીઓ અને મોટા ઉદ્યોગપતિઓ વિરુદ્ધ રમતાં શાનદાર પ્રદર્શન કર્યું. પુતિને સાત ગોલ…

ફિફા અધ્યક્ષ સેપ બ્લેટર ૯૦ દિવસ માટે સસ્પેન્ડ

ઝુરિચઃ ફિફાના અધ્યક્ષ સેપ બ્લેટરને ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગત મહિને સ્વિટ્ઝર્લેન્ડના તપાસકર્તાઓએ ૭૯ વર્ષીય બ્લેટર વિરુદ્ધ ગુનાઇત તપાસ શરૂ કરી હતી. ગત સપ્તાહે ફિફાની શિસ્ત સમિતિએ બેઠક દરમિયાન બ્લેટર અંગે ચર્ચા કરી હતી.…

ISL: સચીનની ટીમ કેરલા બ્લાસ્ટર્સે નોર્થઈસ્ટ યુનાઇટેડને ૩-૧થી હરાવી

કોચીઃ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ પર ૬૦ હજાર દર્શકોની હાજરીમાં સચીન તેંડુલકરની ટીમ કેરલા બ્લાસ્ટર્સે ગઈ કાલે નોર્થઈસ્ટ યુનાઇટેડ એફસી પર ૩-૧થી ધમાકેદાર જીત હાંસલ કરી હતી. પહેલા હાફમાં બંને ટીમ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી અને કોઈ ટીમ ગોલ…

સેરેના રેન્કિંગમાં સતત ર૬૧માં સપ્તાહે ટોચ પર

લંડન : અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે જાહેર થયેલ મહિલા ટેનિસ સંઘની વિશ્વ રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. સેરેના સતત ર૬૧ સપ્તાહ સુધી ટોચ પર રહેતા અમેરિકાની ખેલાડી ક્રિસ એવર્ટ કરતા આગળ નીકળી ગઇ છે. જ્યારે સર્બિયાનો ટેનિસ…

બેડમિંટન ‌લિગનું બે વર્ષના વિરામ બાદ પુનઃઆયોજન : ‌લિગમાં છ ટીમ

નવી દિલ્હી : છેલ્લા બે વર્ષથી વિરામ લઇ રહેલી બેડમિંટન લીગનું પુનઃઆયોજન કરવાનું બેડમિંટન ફેડરેશન ઓફ ઈન્ડિયાએ નક્કી કર્યું છે. ચેન્નાઈની ફ્રેન્ચાઇઝીને પણ લીગમાં સામેલ કરવામાં આવી છે અને આ કારણે લીગમાં કુલ છ ટીમો થઇ ગઇ છે. બેડમિંટન ફેડરેશન ઓફ…

આજથી ‘બજેગી સીટી, ઉડેગા બોલ’નો પ્રારંભ

નવી દિલ્હીઃ ભારતીય ફૂટબોલને ગ્લોબલ ઓળખ અપાવનારી ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ની પહેલી સિઝનની જેમ ફરી એક વાર ચમક-દમક સાથે આજથી શરૂ થઈ રહી છે. થીમ સોન્ગ 'બજેગી સીટી, ઊડેગા બોલ' ફૂટબોલ પ્રશંસકોની જીભ પર ફરી એક વાર ચઢી ચૂક્યું છે. આઇએસએલ-2ની શરૂઆત…