આન્દ્રે રસેલઃ ક્રિકેટ વિશ્વનો નવો પાવર હિટર-ગેમ ચેન્જર

(એજન્સી)કોલકાતા: સિક્સ, સિક્સ, સિક્સ, ફોર અને ફરી સિક્સ... RCBના બોલર ટીમ સાઉદીને કંઇ સમજાતું નહોતું કે આન્દ્રે સરેલ નામના કેરેબિયન તોફાનમાં ઊડી જતાં ખુદને કેમ બચાવે. કોલકાતાના આ બેટ્સમેને માત્ર ૧૩ બોલ પર સાત છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી…

IPL: વિરાટની કેપ્ટનશિપનો ખરાબ તબક્કો ભારત માટે ચિંતાની વાત

(એજન્સી) બેંગલુરુ: વિરાટ કોહલીનો પાછલો કેટલોક સમય ઠીક નથી ચાલી રહ્યો. KKR સામે ગત શુક્રવારે રમાયેલી મેચને બાદ કરતાં IPLમાં તેનું બેટ મોટા ભાગે શાંત જ રહ્યું છે. કેપ્ટનશિપમાં પણ તેનો જાદુ ગાયબ થઈ ગયેલો જણાય છે. નેતૃત્વ ક્ષમતાના મામલામાં તેનો…

૧૬ વર્ષની આયુષીએ ૩૩૨.૫ કિલો વજન ઉઠાવીને ચાંદી જીતી

દીકરીઓ કેવી રીતે પોતાનાં માતાપિતાનું નામ રોશન કરે છે તેનું તાજું જ ઉદાહરણ છે ૧૬ વર્ષીય આયુષી વર્મા. ગરીબ પરિવારની આયુષીએ તાજેતરમાં જ ફગવાડા (પંજાબ)માં પૂરી થયેલી નેશનલ સ્ટ્રેન્થ લિફ્ટિંગ સ્પર્ધામાં મધ્ય પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતાં સિલ્વર…

CSKને મોટો ઝટકોઃ ઈજાગ્રસ્ત બ્રાવો બે સપ્તાહ માટે બહાર

(એજન્સી) ચેન્નઈ: ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નાે ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો સ્નાયુ ખેંચાઈ જવાને કારણે બે સપ્તાહ સુધી આઇપીએલમાં રમી નહીં શકે. ટીમના બેટિંગ કોચ માઇક હસીએ આ અંગેની જાણકારી આપી. CSKની ટીમ આજે મુંબઈ ઇન્ડિયન્સ સામે પોતાની પાંચમી મેચ…

વર્લ્ડકપની તૈયારી માટે વિદેશી ખેલાડી જતા રહેતા IPL ટીમો નબળી પડી જશે

(એજન્સી), મુંબઈ: IPLનું આયોજન વર્લ્ડકપ પહેલાં થઈ રહ્યું છે. હવે વર્લ્ડકપ શરૂ થવાને બહુ દિવસો બાકી નથી. આથી જ વર્લ્ડકપની તૈયારીઓ કરવા માટે ઓસ્ટ્રેલિયા- ઈંગ્લેન્ડ સહિત ઘણા દેશના ક્રિકેટરો IPL છોડીને પોતપોતાના દેશ પરત ફરશે. આમ થશે ત્યારે ઘણી…

રંગ લાવી રાહુલ દ્રવિડની મહેનતઃ BCCI મોટી જવાબદારી સોંપશે

(એજન્સી) મુંબઈ: ભારતીય અંડર-૧૯ ટીમને ક્રિકેટનો કક્કો શીખવતા રાહુલ દ્રવિડને ટૂંક સમયમાં પ્રમોશન મળવાનું છે. દ્રવિડને BCCIની બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)નો કાર્યભાર સોંપવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર BCCI દ્રવિડને…

વન ડે રેન્કિંગમાં ભારતનો ડંકોઃ બેટિંગમાં વિરાટ, બોલિંગમાં બૂમરાહ પ્રથમ સ્થાને

(એજન્સી) દુબઈ: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિંગમાં ટીમની કરોડરજ્જુ બની ચૂકેલા જસપ્રીતમ બૂમરાહે ICC વન ડે રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખીને ડંકો વગાડી દીધો છે. કોહલી ૮૯૦ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે અને ૩૯૦ પોઈન્ટ સાથે રોહિત શર્મા…

BCCIએ વર્લ્ડકપ શરૂ થયાના 15 દિવસ બાદ પત્નીને ખેલાડી સાથે રહેવાની મંજૂરી આપી

(એજન્સી) નવી દિલ્હી: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાના અન્ય ખેલાડીઓની માગણીને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે સ્વીકારી લીધી છે. હવે ખેલાડીઓની પત્ની અને તેના પરિવાર સભ્યો ઈંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડકપ દરમિયાન ખેલાડી સાથે રહી શકે…

રવિવારે શરૂ થયેલી અને સોમવારે પૂરી થયેલી મેચમાં સૌથી મોટો ‘થલાઈવા’ ધોની

(એજન્સી) ચેન્નઈ: ચેમ્પિયન ટીમ હંમેશાં ચેમ્પિયનની જેમ જ રમે છે અને જ્યારે વાત આઇપીએલની હોય તો ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)થી મોટી ચેમ્પિયન ટીમ કોઈ હશે જ નહીં, કારણ કે સીએસએક પાસે આઇપીએલનો સૌથી મોટો 'થલાઈવા' (નેતૃત્વકર્તા) છે. પછી વાત મેદાન…

IPLમાં પાંચ હજાર રન પૂરા કરનાર વિરાટ બીજો બેટ્સમેન બન્યો

બેંગલુરુ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન વિરાટ કોહલીએ IPLની કરિયરમાં ૫૦૦૦ રન પૂરા કરી લીધા છે. આ સિદ્ધિ હાંસલ કરનારો તે બીજા નંબરનો બેટ્સમેન છે. કોહલીએ ગત ગુરુવારે મુંબઈ સામે રમાયેલી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી. એ મેચ પહેલાં વિરાટને…