મહેન્દ્રસિંહ IPLમાં છગ્ગાની ‘બેવડી સદી’ ફટકારનારો પ્રથમ ભારતીય

મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટની દુનિયામાં અશક્યને શક્યમાં પરિવર્તિત કરવા માટે જાણીતો છે, જોકે ગઈ કાલે બેંગલુરુ સામેની મેચમાં ધોની માત્ર એક રનથી ચૂકી ગયો. આમ છતાં ધોનીએ ગઈ કાલે અનેક રેકોર્ડ બનાવવાની સાથે ક્રિકેટ ચાહકોનાં દિલ જીતી લીધાં, કારણ કે…

ભારત-પાક. વચ્ચેની મેચ કોઈ જંગથી કમ નથીઃ વીરુ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ કોઈ જંગથી ઓછી નથી. અહીં ગોવા ફેસ્ટ કાર્યક્રમમાં પહોંચેલા સેહવાગે રાજનીતિ સાથે જોડાયેલા સવાલોને નકારી દીધા હતા. તેણે આ સાથે કોઈ પણનું…

ક્રિકેટ વર્લ્ડકપ ટીમના પાંચ સિલેક્ટર્સ 31વન-ડે રમ્યા છે

ભારતમાં ક્રિકેટનો ક્રેઝ એટલો છે કે સ્ટેડિયમ હોય કે ટીવી... મેચ જોનાર દરેક વ્યક્તિ પોતાની એક્સ્પર્ટ કોમેન્ટ આપતા રહે છે. એવામાં એ લોકોની જવાબદારી અંદાજ લગાવી શકાય છે, જેમણે વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરી છે. ટીમની પસંદગીની જવાબદારી…

24 જુલાઈ-2020થી શરૂ થશે ટોકિયો ઓલિમ્પિકઃ 17 દિવસ ચાલશે રમતોત્સવ

આગામી વર્ષે જાપાનની રાજધાની ટોકિયોમાં યોજાનારા ઓલિમ્પિક રમતોત્સવનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ઓલિમ્પિકની વેબસાઇટ પર આ અંગેની જાણકારી આપવામાં આવી છે. ટોકિયો ઓલિમ્પિકની શરૂઆત ૨૪ જુલાઈથી થઈ રહી છે. આ રમતોત્સવ તા. ૯ ઓગસ્ટ સુધી ચાલશે.…

ઝૂંપડપટ્ટીનાં બાળકોનો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપઃ ફાઇનલ મેચ લોર્ડ્સમાં રમાશે

ઝૂંપડપટ્ટીમાં રહેતાં બાળકો અત્યાર સુધી શેરી-ગલીમાં જ ક્રિકેટ રમતાં હતાં. હવે તેઓ માટે વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે. આ સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ૩૦ એપ્રિલથી ૮ મે દરમિયાન ઈંગ્લેન્ડમાં રમાશે, જેમાં સાત દેશની આઠ ટીમ ભાગ લઈ રહી છે. આ આઠ ટીમમાં ભારતની…

‘અમ્પાયરોને પણ દંડ ફટકારવાનો નિયમ બનાવવો જોઈએ’

(એજન્સી) નવી દિલ્હી: IPLની એક મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ડગઆઉટમાંથી મેદાન પર ધસી જઈને અમ્પાયરો સાથે ઉગ્ર ચર્ચા કરી. આ કારણે તેના પર ૫૦ ટકા મેચ ફીનો દંડ ફટકારાયો. IPLની આ િસઝનમાં અમ્પાયરોના…

સરપ્રાઇઝ! વર્લ્ડકપમાં ફિન્ચની કેપ્ટનશિપમાં રમશે વોર્નર-સ્મિથ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આઇસીસી વર્લ્ડકપ માટે પોતાના ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. એરોન ફિંચને ટીમનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે, જ્યારે બોલ ટેમ્પરિંગ સ્કેન્ડલને કારણે એક વર્ષનો પ્રતિબંધ ભોગવ્યા બાદ ટીમના સિનિયર ખેલાડીઓ ડેવિડ વોર્નર…

મેચ પૂરી થયા બાદ તરત પાર્થિવ અમદાવાદ આવી પહોંચે છે!

આરસીબીનો ગુજ્જુ વિકેટકીપર-બેટ્સમેન હાલ પોતાના અંગત જીવનમાં મોટી ઊથલ-પાથલ વચ્ચે ટીમ માટે વધુ સારું રમવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. પાર્થિવ IPLમાં પોતાની ટીમની જીત અને હોસ્પિટલમાં જિંદગી અને મોત સામે જંગ લડી રહેલા પિતા અજય પટેલ માટે…

અમ્પાયરના નિર્ણયથી ભડકેલો ધોની પિચ પર દોડી ગયો : મેચ ફીના ૫૦ ટકાનો દંડ

આઈપીએલની ૨૫મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે જીત તો મેળવી લીધી, પરંતુ ‘કેપ્ટન કૂલ‘ મહેન્દ્રસિંહ ધોની આચારસંહિતાના ઉલ્લંઘનનો દોષી જાહેર થયો હતો. જયપુરમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સની મેચ બાદ ધોની પર આચારસંહિતાના ભંગ બદલ મેચ…

રાજસ્થાનને આજે ચેન્નઈ સામે રોયલ પ્રદર્શન કરવાનો પડકાર

સતત ઝઝૂમી રહેલી રાજસ્થાન રોયલ્સ (આરઆર)ની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ.)માં ટોચની ગણાતી ચેન્નઈ સુપર કિંગ્સ સામે આજ અહીં રમાનારી મેચમાં પોતાના સંગ્રામને વિજયના માર્ગે લાવવાનો મરણિયો પ્રયાસ કરશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈને હરાવવા માટે…