Browsing Category

Cricket

.’..તો આ છે ધોનીનો મેચ જીતવાનો મંત્ર’, રવિન્દ્ર જાડેજાએ કર્યો ખુલાસો

ચેન્નાઇ સુપરકિંગ્સે 2 વર્ષ પછી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) ધમાકેદાર કમબેક કર્યુ છે. હાલમાં IPLમાં એમ.એસ.ધોનીની કેપ્ટન્સીમાં CSK 14 પૉઇન્ટની સાથે પૉઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. ધોનીની ટીમે આટલી શાનદાર રીતે વાપસી કઇ રીતે કરી? કેપ્ટને…

કૃણાલ પંડ્યાને ટીમ ઇન્ડીયામાં મળશે મોકો, BCCI અધિકારીનો ખુલાસો

મુંબઇ ઇન્ડીયન્સનાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ વર્તમાન IPLમાં બોલિંગથી અજબ રીતે પોતાની કલાગીરી દર્શાવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર 27 વર્ષીય ઓલરાઉન્ડની આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડની મુલાકાત દરમ્યાન ટીમ ઇન્ડીયામાં સિલેક્શન થઇ શકે છે. ટીમ ઇન્ડીયાએ…

MS ધોનીની કમરથી ટીમ ઇન્ડિયાને દર્દ થશે?

નવી દિલ્હીઃ આઇપીએલની વર્તમાન સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીના બેટમાંથી ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસી રહ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે છે, પરંતુ એક વાત એવી છે, જે ટીમ ઇન્ડિયાના ચાહકોને પરેશાન કરી શકે છે. ૧૫ એપ્રિલે સીએસકેનો…

સાત મેચમાં ૬૪ રન બનાવનારા યુવરાજની IPL કરિયર ખતમ?

ઇન્દોરઃ ટીમ ઇન્ડિયાને ૨૦૧૧નો વર્લ્ડ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારાે યુવરાજસિંહ આઇપીએલની ૧૧મી સિઝનમાં રન બનાવવા માટે રીતસર ઝઝૂમી રહ્યો છે. એક સમયે એક જ ઓવરમાં છ છગ્ગા ફટકારનારો આ બેટ્સમેન આઇપીએલની વર્તમાન સિઝનમાં ફક્ત બે જ છગ્ગા…

પુત્રી સાથે હસીન શમીના ઘેર પહોંચીઃ ‘તે માફી માગી લે, હું માફ કરી દઈશ’

અમરોહાઃ ઉત્તર પ્રદેશના અમરોહા જનપદના સહસપુર અલી નગર ગામના વતની મોહંમદ શમીની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લેતી. BCCI તરફથી રાહત મળ્યા બાદ શમી આઇપીએલમાં રમી રહ્યો છે. બીજી તરફ તેની પત્ની હસીન જહાં પોતાની પુત્રી અને વકીલ સાથે અમરોહા પહોંચી ગઈ…

VIDEO: જીત પર પ્રીતિ ઝિન્ટાની આંખમાં આવ્યા આંસુ, તો ભાંગડા કરતો જોવા મળ્યો કે.એલ.રાહુલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સિઝન 11ની 38મી મેચ રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) અને રાજસ્થાન રૉયલ્સની વચ્ચે રમાઇ હતી. ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબની ટીમમાંથી કે.એલ.રાહુલની શાનદાર ઇનિંગને કારણે 6 વિકેટથી જીત…

IPL: ઇન્દોરમાં રાહુલની શાનદાર ઇનિંગ્સ, પંજાબની છ વિકેટે રાજસ્થાન સામે જીત

કિંગ્સ ઇલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર જીત મેળવી છે. પોતાના બીજા હોમ ગ્રાઉન્ડ ઇન્દોરના હોલ્કર મેદાનમાં રમાયેલી મેચમાં યજમાન પંજાબે રાજસ્થાનને કેએલ રાહુલની શાનદાર અડધી સદીની મદદથી છ વિકેટે પરાજય આપ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ…

કોહલીએ લિધો ‘વિરાટ’ નિર્ણય, આ T20 સિરિઝ પણ નહીં રમે

વર્તમાન ભારતીય પ્રીમિયર લીગ પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી કાઉન્ટી ક્રિકેટ રમશે. જૂનમાં ઇંગ્લેન્ડની સરે ટીમથી 6 મેચ રમશે. જેમાં એક 4 દિવસની મેચ અને 3 એક-દિવસીય મેચોનો સમાવેશ થાય છે. આ કારણે, કોહલી અફઘાનિસ્તાન સામેની ઐતિહાસિક…

ધોનીનો ‘વિરાટ’ ફેન, કહ્યુ: ‘દેશના માટે ખુશખબર છે કે માહી ફોર્મમાં છે’

ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર IPLની મેચમાં 6 વિકેટથી જીત મેળવ્યા પછી ટીમના સ્પિનર્સ રવિન્દ્ર જાડેજા અને હરભજન સિંહના ફૉર્મના વખાણ કર્યા જ્યારે RCBના કેપ્ટન વિરાટ કોહલીએ કેચ છોડ્યા પર દુ:ખ…

IPL 11: કોહલીના આઉટ થવાનો સર જાડેજાએ ન મનાવ્યો જશ્ન, શું છે કારણ

રવીન્દ્ર જાડેજાની બોલીંગે શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ની કમર તોડી નાખી હતી. જાડેજાની બોલિંગના આક્રમણથી પ્રભાવિત કર્યા બાદ, RCBના કેપ્ટન વિરાટ કોહલી (8) પેવેલિયનનો માર્ગ દર્શાવ્યો હતો. જાડેજાએ વિરાટ બોલ્ડ કર્યો હતો. વિરાટની…