Browsing Category

Cricket

યોગી સરકારનો મોટો નિર્ણયઃ મેચના એક દિવસ પહેલાં સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં શહેરોનાં નામ બદલી રહેલી યોગી સરકારે હવે રાજધાની લખનૌના ઇકાના સ્ટેડિયમનું નામ પણ મેચના આગલા દિવસે બદલી નાખ્યું છે. યોગી સરકારના આ નિર્ણયને રાજ્યપાલે પણ મંજૂરી આપી દીધી છે. યોગી સરકારે ભારત અને વિન્ડીઝ વચ્ચે રમાનારી…

આજની T-20 ખાસ બની રહેશેઃ ભારતે આ ખામીઓ સુધારવી પડશે

લખનૌઃ નવાબોના શહેર લખનૌમાં આજે ભારતીય ટીમ વિન્ડીઝ સામે બીજી ટી-૨૦ મેચ માટે સાંજે ૭.૦૦ વાગ્યે મેદાનમાં ઊતરશે ત્યારે તેનું લક્ષ્ય મેચ જીતવા ઉપરાંત શ્રેણી પણ પોતાના નામે કરવા પર રહેશે. બંને ટીમ વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીની આજે રમાનારી…

જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યુંઃ અમે કરેલી ભૂલોમાંથી શીખીશું

કોલકાતાઃ વિન્ડીઝ સામે પ્રથમ ટી-૨૦ મેચમાં જીત મેળવવા કરવા પડેલા સંઘર્ષ અંગે કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, ''આશા છે કે અમે કરેલી ભૂલોમાંથી શીખીશું.'' ગઈ કાલે રમાયેલી મેચમાં વિન્ડીઝે પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટે ૧૦૯ રન બનાવ્યા હતા. લક્ષ્યનો…

ટેસ્ટ-વન ડેને ભૂલી જાઓ, આવતી કાલથી વિન્ડીઝ સામે ‘દે ધનાધન’ ક્રિકેટનો પ્રારંભ

કોલકાતાઃ ભારત અને વિન્ડીઝ વચ્ચેની ટેસ્ટ અને વન ડે શ્રેણી પૂરી થઈ ગઈ છે. આ બંને શ્રેણી ભારતે જીતી લીધી છે. હવે આવતી કાલથી અહીંના ઈડન ગાર્ડન્સ ખાતે સાંજે ૭.૦૦ વાગ્યા ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે. ટી-૨૦ શ્રેણીમાં ટીમ…

ભારત-વિન્ડીઝ વચ્ચે રમાયેલી વન ડે શ્રેણીની જીતના પાંચ હીરો

નવી દિલ્હીઃ ભારત અને વિન્ડીઝ વચ્ચે રમાયેલી પાંચમી વન ડેમાં ટીમ ઇન્ડિયાએ ધમાકેદાર જીત હાંસલ કરી. ટીમ ઇન્ડિયાએ અંતિમ મેચમાં નવ વિકેટે જીત મેળવી શ્રેણી ૩-૧થી જીતી લીધી. અંતિમ મેચમાં વિન્ડીઝે ટીમ ઇન્ડિયાને જીત માટે ૧૦૫ રનનું લક્ષ્ય આપ્યું હતું,…

ટીમ Indiaના ફૂડ મેનુમાંથી બીફ હટાવવા BCCIએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને સૂચના આપી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (BCCI)એ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ભારતીય ટીમના ફૂડ મેનુમાંથી બીફ હટાવવાની સૂચના આપી છે. થોડા દિવસ પહેલાં ઓસ્ટ્રેલિયા ગયેલી BCCIના અધિકારીઓની એક ટીમે ફૂડ મેનુમાંથી બીફ હટાવવાની…

કોહલીને લઇ સચિને કહ્યું,”તેની તુલના મારી સાથે ન કરો, મારો સમય અલગ હતો”

મુંબઇઃ વિરાટ કોહલી જે તેજીથી મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનાં રેકોર્ડ તરફ આગળ વધી રહેલ છે. તેનાંથી ખુદ માસ્ટર બ્લાસ્ટરે પણ હેરાની દર્શાવતા કહ્યું કે, ભારતીય ટીમનાં વર્તમાન કેપ્ટન મહાન ખેલાડીઓમાંનાં એક છે પરંતુ તેઓ "તુલનામાં વિશ્વાસ" નથી કરતા.…

INDvsWI 5th ODI: વેસ્ટ ઇન્ડીઝ સામે ટીમ ઇન્ડીયાની 9 વિકેટે ભવ્ય જીત, 3-1થી જીતી સીરીઝ

ટીમ ઇન્ડીયા અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે પાંચ મેચોની વન-ડે સીરીઝનો પાંચમો અને અંતિમ મુકાબલો આજે તિરૂવનંતપુરમનાં ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવી. ત્યારે ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને વેસ્ટ ઇન્ડીઝની ટીમે 31.5 ઓવરમાં 104 રન કરીને…

INDvsWI 5th ODI: વેસ્ટ ઇન્ડીઝની ટીમ 104 રને ઓલઆઉટ, ઇન્ડીયાને 105નો ટાર્ગેટ

ટીમ ઇન્ડીયા અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે પાંચ મેચોની વન-ડે સીરીઝનો પાંચમો અને અંતિમ મુકાબલો તિરૂવનંતપુરમનાં ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવી રહેલ છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને વેસ્ટ ઇન્ડીઝની ટીમ 31.5 ઓવરમાં 104 રન કરીને ઓલઆઉટ…

સિનિયર્સને પીવડાવેલી દવાનો સ્વાદ હવે મહેન્દ્રસિંહ ખુદ ચાખી રહ્યો છે

અમદાવાદઃ સ્ટાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને વિન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા સામેની આગામી ટી-૨૦ શ્રેણી માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ પસંદગીકારોના આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે, જ્યારે દિગ્ગજોનું માનવું છે કે પસંદગી…