Browsing Category

Cricket

ધોનીની નવી ઇનિંગ્સઃ હવે જીવનસાથી શોધીને કરાવી આપશે લોકોનાં લગ્ન

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ઓનલાઇન મેટ્રીમોની પ્લેટફોર્મ ભારત મેટ્રીમોનીએ પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. ભારત મેટ્રીમોની સાથે જોડાયા બાદ ધોનીએ કહ્યું, ''જેણે અનેક સફળ લગ્ન કરાવ્યાં છે તેવી બ્રાન્ડ…

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે છે તેની સાથે ચેકની એક પ્રતિકૃતિ (રેપ્લિકા) પણ આપવામાં આવે છે. આ પ્રતિકૃતિનો ફક્ત કંપનીની જાહેરાત કરવા અને તસવીર ખેંચાવવા માટે ઉપયોગ…

વેસ્ટ ઇન્ડિંઝ સામેની અંતિમ ટી-20માં બૂમરાહ, ઉમેશ, કુલદીપને આરામ

ચેન્નઈઃ ભારત અને વિન્ડીઝ વચ્ચે આજે સાંજે ૭.૦૦ વાગ્યે ટી-૨૦ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ અહીંના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ટીમ મેનેજમેન્ટે આ મેચ માટે ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ, ઉમેશ યાદવ અને સ્પિનર કુલદીપ યાદવને આરામ આપવાનો નિર્ણય…

2011 વર્લ્ડ કપ ટીમના ખેલાડી મુનાફ પટેલે નિવૃત્તિ જાહેર કરી

ભારત માટે અંતિમ વખતે 2011માં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર ફાસ્ટ બોલર મુનાફ પટેલે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. મુનાફ પટેલ 2011માં વર્લ્ડ કપ જીતનારા ભારતીય ટીમનો એક ખેલાડી છે. મુનાફ પટેલે ભારતને જીત અપાવામાં એક મહત્વની…

મહિલા ટી-20 વર્લ્ડકપઃ હરમનપ્રીતની તોફાની સદીઃ ન્યૂઝીલેન્ડ 34 રને હાર્યું

ગયાનાઃ વિન્ડીઝની ધરતી પર ગઈ કાલથી મહિલા ટી-૨૦ વર્લ્ડકપની શરૂઆત થઈ. ગ્રૂપ-બીમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને ૩૪ રનથી હરાવીને ધમાકેદાર શરૂઆત કરી છે. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતાં…

શ્રીસંતે જ્યોતિષને ક્રિકેટ કેરિયરને લઇને પૂછ્યું ભવિષ્ય, મળ્યો આ જવાબ…

બિગ બોસ 12ની સીઝન પોતાની ચરમસીમાએ પહોંચી ગઇ છે. બિગ બોસની 12મી સીઝનમાં મહેમાનો હંમેશા આવતા-જતા હોય છે. જેમાં હમણા ઘરમાં જ્યોતિષ આવ્યા હતા. તેમણે બધા કન્ટેન્સ્ટનું ભવિષ્ય જણાવ્યું હતું. ભારતના ક્રિકેટર શ્રીસંત હાલમાં બિગ બોસ સિઝનના…

વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલરને IPL ન રમવાની આપી સલાહ…

સુકાની વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર આ વખતે આઇપીએલની સીઝનમાં ન રમે તેવી ઇચ્છા વ્યકત કરી છે. જેનું મુખ્ય કારણ સુકાની વિરાટ કોહલીએ જણાવ્યું કે જો આઇપીએલમાં ટીમ ઇન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર રમે અને કોઇને પણ ઇજા થાય તો તેની સીધી અસર…

વિન્ડીઝ સામે લખનૌ ટી-20માં ટીમ ઇન્ડિયાની જીતનાં પાંચ મોટાં કારણ

લખનૌઃ ટીમ ઇન્ડિયાએ ટી-૨૦ શ્રેણીની બીજી મેચમાં વિન્ડીઝને ૭૧ રને હરાવીને શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ હાંસલ કરી લીધી છે. પહેલી વાર કોઈ આંતરરાષ્ટ્રીય મેચની યજમાની કરી રહેલા અટલ‌િબહારી વાજપેયી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ…

રોહિત શર્મા બન્યો T-20 સેન્ચ્યુરીનો સિકંદર, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ન્યૂ દિલ્હીઃ ભારતીય ઓપનર બેટ્સમેન રોહિત શર્મા (નાબાદ 111 રન, 61 બોલ, 8 ચોક્કા અને 7 છક્કા)એ લખનઉ ક્રિકેટ સ્ટેડિયમમાં દિવાળીનાં એક દિવસ પહેલાં જ ધમાકો કરતા ઇતિહાસ રચી નાખ્યો. તેઓએ ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની ચોથી સદી લગાવી. આ સાથે જ…

INDvsWI: રોહિતે વિરાટને છોડ્યો પાછળ, T-20માં સૌથી અધિક રન બનાવનાર બન્યો ભારતીય બેટ્સમેન

ન્યૂ દિલ્હીઃ ભારતીય ટીમનાં કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ લખનઉ ટી-20નાં મુકાબલામાં એક ઉપલબ્ધિ પોતાનાં નામે કરી લીધી. તે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય ક્રિકેટર બની ગયેલ છે. તેઓએ નિયમિત કેપ્ટન વિરાટ…