વર્લ્ડકપની ચિંતા, ખેલાડીઓનું વર્કલોડઃ ફ્રેંચાઇઝીઓ સાથે વાત કરીશું: શાસ્ત્રી
હેમિલ્ટનઃ વર્લ્ડકપની ભરપૂર તૈયારીઓ કરી રહેલી ટીમ ઇન્ડિયા માટે આ વખતે વર્લ્ડકપ પહેલાં આયોજિત થનારી ઘરેલુ ટી-૨૦ લીગ આઇપીએલ એક પડકાર બની ગઈ છે. ટીમ ઇન્ડિયાએ સંપૂર્ણ દમખમ સાથે વર્લ્ડકપમાં ઊતરવાનું છે અને એ પહેલાં ખેલાડીઓએ IPLમાં પણ રમવાનું છે.…