Browsing Category

Special Story

પરમાણુ હથિયારોના મામલે ભારત પાકિસ્તાન કરતાં પાછળઃ સુરક્ષા અંગે ચિંતાજનક સ્થિતિ

તાજેતરના સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીપરી)ના અહેવાલ અનુસાર એશિયાની ત્રણ મોટી સૈન્યશક્તિઓ ચીન, ભારત અને પાકિસ્તાને છેલ્લા એક વર્ષમાં પરમાણુ હથિયારના જખીરા (સ્ટોક)માં વધારો કર્યો છે, જે ભારતની સુરક્ષા માટે ચિંતાજનક બાબત ગણી…

સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનાર અખિલેશ યાદવ સામે પગલાં લેવાશે?

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ મુખ્યપ્રધાન હતા ત્યારે પ્રજાના પૈસે તાગડધિન્ના કરી શકાય તે માટે ઉત્તર પ્રદેશના તમામ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોની લખનૌમાં સરકારી બંગલાની ખૈરાત કરી હતી. અખિલેશે બીજા ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોને પણ સરકારી…

ચીન અને પાકિસ્તાન પાસે ભારત કરતાં પણ વધુ અણુ શસ્ત્રો હોવાનો અહેવાલ

નવી દિલ્હી: ચીન અને પાકિસ્તાન પાસે ભારત કરતાં વધુ સંખ્યામાં અણુ શસ્ત્ર છે, તેમ છતાં વિશ્વમાં વિશ્વસનીય રીતે ભારતની ધાક અકબંધ છે. ભારત એક જવાબદાર અણુ સત્તા છે. એશિયાનાં ત્રણ મોટાં રાષ્ટ્ર ભારત, ચીન અને પાકિસ્તાને છેલ્લા એક વર્ષમાં પોતાનાં…

આ ગામડાંઓમાં હજી પણ પાણી વિના ટળવળે છે જિંદગી, દીવા તળે અંધારુ!, શું આ છે ભારતનો વિકાસ?

ભારત દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તેવા દાવા દેશની સત્તાધારી પાર્ટી કરે છે તો દેશનો વિકાસદર 7 ટકાને પાર પહોંચી ગયો છે તેવાં પણ અનેક રિપોર્ટ સામે આવે છે પરંતુ આ બધાની વચ્ચે દેશની તસ્વીર કંઈક અલગ છે. મધ્યપ્રદેશ સતનાં જિલ્લાનાં કેટલાંક…

Modiની હત્યાનું ષડ્યંત્રઃ નક્સલીઓને પદાર્થપાઠ ભણાવવાનો સમય પાકી ગયો છે

તાજેતરમાં ભીમા-કોરેગાંવમાં થયેલ હિંસા સંદર્ભે ઝડપાયેલા પાંચ શખ્સ પૈકી ‘રો’ના વિલિયમ્સના નિવાસસ્થાનેથી પોલીસને હાથ લાગેલા એક પત્રમાં મોદીને રાજીવ ગાંધીની જેમ જ મારી નાખવાની યોજના અંગે જણાવાયું હતું. મોદી હિન્દુત્વનો સૌથી મોટો ચહેરો છે,…

ભય હેઠળ ભણતર!, જર્જરિત શાળાનાં વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં, શું આ રીતે ભણશે ગુજરાત?

શાળા પ્રવેશોત્સવનાં તાયફામાં સમગ્ર તંત્રને વ્યસ્ત રાખતી સરકાર થોડો સમય જર્જરિત શાળાઓનાં આકલનમાં કાઢે તો મોટી મહેરબાની રહેશે. બેટી પઢાવો, બેટા પઢાવોની ચિંતા વાલીઓને સોંપી દઈને સરકારે માત્ર અને માત્ર ગુણવત્તાભર્યા શિક્ષણ અને ટકાઉ શૈક્ષણિક…

શું આગામી 20 વર્ષમાં ભારતમાં હિંદુઓનો ખાત્મો થઇ જશે?, જાણો શું છે વાઇરલ સત્ય…..

શું આગામી 20 વર્ષોમાં ભારતમાં હિન્દુઓની સંખ્યા ફક્ત 30 ટકા થઈ જશે. તેની સામે શું મુસ્લિમોની સંખ્યા 80 ટકા થઈ જશે. સોશિયલ મીડિયામાં વાયરલ એક મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં અમુક વર્ષોનાં આંકડા પણ જણાવવામાં આવ્યાં છે. ત્યારે આવો…

કોંગ્રેસ અને માયાવતીનું જોડાણ MPની ચૂંટણીમાં BJPને ઝટકો આપે તેવી સંભાવના

ઉત્તર પ્રદેશમાં અજિતસિંહના રાષ્ટ્રીય લોકદળને ટેકો આપ્યા બાદ જે રીતે કૈરાનાની લોકસભા અને વિધાનસભાની બેઠકો પર જીત મળ્યા પછી અને કર્ણાટકમાં ભાજપને સત્તાથી વંચિત રાખવામાં મળેલી સફળતા પછી કોંગ્રેસમાં નવું જોમ આવ્યું છે. હવે લોકસભાની ચૂંટણી…

ઉ. કોરિયા પર પ્રતિબંધ નહીં લાદવાની ખાતરી સાથેની જોંગ-ટ્રમ્પની બેઠક ફળદાયી રહેશે?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આનાકાની કર્યા બાદ આખરે ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથે બેઠક કરવા તૈયાર થઇ ગયા છે. હવે બંને નેતાઓ પૂર્વ નિર્ધારિત સમયે અને સ્થળે મુલાકાત કરશે એટલે કે ટ્રમ્પ અને કિમની મુલાકાત સિંગાપોર ખાતે…

11 રાજ્યની પેટા ચૂંટણીનાં પરિણામઃ વિપક્ષો માટે નવી આશાનાે સંચાર

તાજેતરમાં દેશનાં અગિયાર રાજ્યની પેટા ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં ત્યારે નવાઈ એ વાતની રહી કે દેશના ૨૯ રાજ્યોમાંથી ૨૨ રાજ્યોમાં ભારતીય જનતા પક્ષની સરકારો છે, કેન્દ્રમાં કેન્દ્રીય સત્તાસ્થાને છે, તેમ છતાં, અગિયાર રાજ્યોમાં, ક્યાંક લોકસભાની તો…