Browsing Category

Special Story

એર સ્ટ્રાઈક ઈમ્પેક્ટઃ સત્તામાં મોદીની વાપસી નિશ્ચિત?

ર૬ ફેબ્રુઆરીની પરોઢિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ કરી બતાવ્યું જે છેલ્લાં ૪૮ વર્ષમાં થયું નહોતું. છેલ્લાં ૩૦ વર્ષથી દેશ આ દિવસની પ્રતીક્ષા કરી રહ્યો હતો. લોકો શહીદોની શબપેટીઓ ગણતા ગણતા થાકી ગયા હતા. ત્રાસવાદ સામે સવાસો કરોડનો આ દેશ સ્વયંને…

OICમાં ભારત સરકારની કૂટનીતિની મોટી સફળતા

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિમાં મુસ્લિમ દેશોના સંગઠન ઓઆઇસીમાં ભારતના વિદેશ પ્રધાનને ખાસ અતિથિ તરીકે આમંત્રણ મળતાં સ્વાભાવિક રીતે પાકિસ્તાન છંછેડાયું હતું. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના ભાષણનો પણ પાકિસ્તાનના વિદેશ પ્રધાને બહિષ્કાર…

હીરક જયંતીની નજીક આર્ય સમાજને લોકો કેમ ભૂલી ગયા છે?

ભારતીય સુધારકોમાં સ્વામી દયાનંદ સરસ્વતીનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. તેમની ૧૯પમી જન્મ જયંતીએ તે વાતનું મુલ્યાંકન કરવું જોઇએ કે સમાજ માટે તેમનું શું સ્વપ્ન હતું અને તે સાકાર કરવામાં આર્ય સમાજ કેટલો સફળ થયો છે. ૧૮૭પની ૧૦મી ઓપ્રિલે મહર્ષિ…

ભારતે પાકિસ્તાનને વર્ષો સુધી કળ ન વળે એવો ઘા કર્યો

પુલવામા આતંકી હુમલા બાદ પુરાવા માગવા જેવી બહાનાબાજી કરતા પાકિસ્તાનને માત્ર પાઠ ભણાવવાની જ નહીં, પરંતુ એવો કડક સંદેશ આપવાની પણ જરૂર હતી કે ભારત હવે તેને-તેની બહાનાબાજીને કોઇ સંજોગોમાં સાંખી લેશે નહીં. આખરે ભારતે પ૬ની છાતી બતાવીને પાકિસ્તાનના…

દેશમાં ગરીબી ઘટી રહી છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી

ભારતમાં દરેક ભારતવાસી ખુશ થાય એવો રિપોર્ટ આવ્યો છે. વર્લ્ડ ડેટા લેબ દ્વારા બહાર પડાયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે ર૦૩૦ સુધીમાં ભારતમાં ફક્ત ૩૦ લાખ લોકો જ એવા હશે જેને અત્યંત ગરીબ કહી શકાય. વર્લ્ડ ડેટા લેબ સમગ્ર દુનિયામાં ગરીબોની સ્થિતિ પર…

અંતે ભારતનો સપાટોઃ આ તો હજુ શરૂઆત છે

આખરે ભારતે સપાટો બોલાવી દીધો. માત્ર ર૧ મિનિટમાં ૧ર મિરાજ વિમાનોએ ૧,૦૦૦ કિલોગ્રામ બોમ્બ વરસાવીને પાકિસ્તાનમાં આતંકીઓની તબાહી બોલાવી દીધી. પ્રાથમિક અહેવાલો અનુસાર ૩૦૦થી વધુ આતંકીઓનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે, જોકે આ હજુ ટ્રેલર છે, પિકચર…

કાશ્મીરમાં હવે જંગ ખતરનાક ઝેરી માનસિકતા સામે

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં ભીષણ આતંકી હુમલો થયો, જેમાં ૪૪ જવાન શહીદ થયા. આ ઘટના બાદ ફરી એક વાર એનો એ જ પ્રશ્ન દોહરાવાયો છે કે ૧૯૪૭થી લઇ અત્યાર સુધી સ્વતંત્ર ભારતની અલગ અલગ સરકારના વિવિધ પ્રયાસો બાદ પણ કાશ્મીરમાં હિંસક ઘટનાઓ રોકાવાનું નામ…

પાંચ રાજ્યની ચૂંટણીઃ તમામ પક્ષ- નેતાઓની આકરી અગ્નિકસોટી

પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કાના ઉમેદવારોનું ભાવિ પણ ઇવીએમમાં સીલ થઇ ગયું છે. છત્તીસગઢમાં નકસલ પ્રભાવિત વિસ્તારોમાં મતદાન સંપન્ન થઇ ચૂક્યું છે. અન્ય રાજ્યની ચૂંટણી માટેની…

હવે દુશ્મનની ખેર નથીઃ ભારતના ભાથામાં INS અરિહંત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ અરિહંતનો અર્થ થાય છે-દુશ્મનને ખતમ કરી દેવા. દેશની પ્રથમ અણુ સબમરીન આઇએનએસ અરિહંત દ્વારા આ અર્થ ખરા અર્થમાં ચરિતાર્થ થશે. આ એક એવી અણુ સબમરીન છે, જે આપણી સેેનાને જળ, સ્થળ અને વાયુથી પરમાણુ હુમલા કરવા…

ભારતનો ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’નો રેન્ક સુધર્યો પણ હજુ ઘણું કરવાનું બાકી છે

કેટલાક નકારાત્મક સમાચાર વચ્ચે સારા સમાચાર આવ્યા છે. વિશ્વબેન્કના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેંકિંગમાં ભારત ર૩ આંકડાની છલાંગ લગાવીને ૭૭મા સ્થાને પહોંચી ગયું છે. ગત વર્ષે પણ ભારતે જોરદાર દેખાવ કરીને ૧૦૦મા નંબર પર સ્થાન મેળવ્યું હતું. વિદેશી…