Browsing Category

Special Story

પાંચ રાજ્યની ચૂંટણીઃ તમામ પક્ષ- નેતાઓની આકરી અગ્નિકસોટી

પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કાના ઉમેદવારોનું ભાવિ પણ ઇવીએમમાં સીલ થઇ ગયું છે. છત્તીસગઢમાં નકસલ પ્રભાવિત વિસ્તારોમાં મતદાન સંપન્ન થઇ ચૂક્યું છે. અન્ય રાજ્યની ચૂંટણી માટેની…

હવે દુશ્મનની ખેર નથીઃ ભારતના ભાથામાં INS અરિહંત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ અરિહંતનો અર્થ થાય છે-દુશ્મનને ખતમ કરી દેવા. દેશની પ્રથમ અણુ સબમરીન આઇએનએસ અરિહંત દ્વારા આ અર્થ ખરા અર્થમાં ચરિતાર્થ થશે. આ એક એવી અણુ સબમરીન છે, જે આપણી સેેનાને જળ, સ્થળ અને વાયુથી પરમાણુ હુમલા કરવા…

ભારતનો ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’નો રેન્ક સુધર્યો પણ હજુ ઘણું કરવાનું બાકી છે

કેટલાક નકારાત્મક સમાચાર વચ્ચે સારા સમાચાર આવ્યા છે. વિશ્વબેન્કના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેંકિંગમાં ભારત ર૩ આંકડાની છલાંગ લગાવીને ૭૭મા સ્થાને પહોંચી ગયું છે. ગત વર્ષે પણ ભારતે જોરદાર દેખાવ કરીને ૧૦૦મા નંબર પર સ્થાન મેળવ્યું હતું. વિદેશી…

ભાજપ અને સંઘ પરિવાર અયોધ્યાના મુદ્દાને સતત સળગતો રાખવા માગે છે

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની નિર્ણાયક સુનાવણી વધુ એક વખત ટળી ગઇ છે. આ કેસની સુનાવણી ઘણા લાંબા સમયથી પડતર હતી એટલે એવી આશા હતી કે સુપ્રીમ કોર્ટ ચોક્કસપણે તેમાં વિલંબ નહીં કરે, પરંતુ આવું થયું નહીં અને સુનાવણી વધુ ત્રણ મહિના પાછી ઠેલાઇ.…

ભારતીય યુવાનોમાં મોબાઈલનું ભારે એડિકશન: સર્વેનાં તારણો ચિંતાજનક

મોબાઇલ અને ઇન્ટરનેટ આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયાં છે. થોડો સમય પણ ઇન્ટરનેટ બંધ રહે તો આપણે અકળાઇ ઊઠીએ છીએ. હકીકતમાં આ બંને દુનિયાના કરોડો લોકો અને ખાસ કરીને યુવાઓ માટે એક જોરદાર લત બની ગયાં છે. એઇમ્સ દ્વારા કરાયેલા એક અભ્યાસનાં તારણો…

રામમંદિર માટે સંઘ ખરેખર ગંભીર છે કે પછી માત્ર ચૂંટણી પ્રયુક્તિઓ?

હવે જેમ જેમ પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ અને ર૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમ રામમંદિરનો રાગ જોરશોરથી આલાપવાનું શરૂ થઇ ગયું છે. આરએસએસના સુપ્રીમો મોહન ભાગવત બાદ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ રામમંદિર નિર્માણની જોરદાર હિમાયત…

ભારતમાં બાળકોના આરોગ્યની સ્થિતિ અંગે વિશ્વ બેન્કનો રિપોર્ટ ચિંતાજનક

વિશ્વ બેન્કે ૧પ૭ દેશોમાં બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને તેમના જીવિત રહેવાની સંભાવના પર કરાયેલા અભ્યાસ આધારિત રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ભારતનો પણ સમાવેશ છે. બીજા દેશોમાં બાળકોની સ્થિતિની ચિંતા પછી કરીએ પણ રિપોર્ટ મુજબ ભારતની સ્થિતિ સારી…

ગ્લોબલ વોર્મિંગથી ભારતનાં મહાનગરો ધગધગી ઊઠશેઃ સરકાર ક્યારે જાગશે?

તાજેતરમાં ગ્લોબલ વોર્મિંગ પરના એક રિપોર્ટમાં એવી ખતરનાક ચેતવણી આપવામાં આવી છે કે સમગ્ર ભારત જીવલેણ આગના ગોળામાં ફેરવાઇ જશે. વૈશ્વિક તાપમાનમાં માત્ર બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે તો ભારતે ભયાનક લૂનો સામનો કરવો પડશે અને એમાંય સૌથી વધુ…

ડોક્ટરોનો અદભુત કરિશ્મા!, દેશમાં પ્રથમ વાર 4 વર્ષની બાળકીની ખોપડીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ

મહારાષ્ટ્રઃ પૂણેમાં ડોક્ટરોએ એક કરિશ્મા કરીને દેખાડ્યો છે. ડોક્ટરોએ 4 વર્ષની બાળકીને 60 ટકા ડેમેજ થયેલ ખોપડીને ઇમ્પાન્ટ કરી દીધું. બાળકીની ખોપડી માર્ગ અકસ્માતમાં સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. જ્યાર બાદ 3D પોલિથિલીન બોનથી સફળ…

પાંચ રાજ્યની ચૂંટણીની ચોપાટઃ ભાજપ માટે કપરાં ચઢાણ સમાન

લોકસભાની ર૦૧૯ની ચૂંટણીના રિહર્સલ સમાન પાંચ રાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે હવે ભાજપ અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ રાજકીય સોગઠાંબાજી ગોઠવવાનું શરૂ કરી દીધું છે. આ પાંચ રાજ્યમાંથી ત્રણ રાજ્ય એવાં છે, જ્યાં ભાજપ સત્તા પર છે.…