VIDEO: બનાસકાંઠાનાં થરાદમાં હિટ એન્ડ રન, ટ્રકની અડફેટે રાહદારીનું મોત

બનાસકાંઠાઃ જિલ્લાનાં થરાદમાં એક રાહદારીનું ટ્રક નીચે કચડાતાં મોત થઇ ગયું છે. આ ઘટના થરાદ ચાર રસ્તા પાસેની છે. જયાં એક યુવક ઉભો હતો. તે દરમ્યાન એક ટ્રક આવી અને ટ્રકની અડફેટે આવતાં તે યુવકનું મોત થઇ ગયું. આ અકસ્માતનાં દ્રશ્યો CCTVમાં કેદ…

અંડર-19 વર્લ્ડ કપ જીત્યા બાદ દ્રવિડને મળ્યું 50 લાખનું ઈનામ, તો પણ નાખુશ..

અંડર-19 અને ઈન્ડિયા એ ટીમના કોચ રાહુલ દ્રવિડે પોતાને મળેલા ઈનામ વિશે કંઈક એવું કહ્યું છે, જેનાથી તમે તેની વાત પર ફિદા થઈ જશો. ભારતની અંડર-19 ટીમ દ્વારા વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) ક્રિકેટરો, કોચ અને સપોર્ટિંગ…

બજેટ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો ખોલશે

નવી દિલ્હી: સરકારના આગામી બજેટથી ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારીની નવી તકો ઊભી થશે. એસોચેમના જણાવ્યા પ્રમાણે મોદી સરકારે મહત્ત્વના એજન્ડામાં ગ્રામીણ વિસ્તારના વિકાસ ઉપર ફોકસ વધાર્યું છે. આગામી બજેટ વર્ષ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાની…

Facebook પર મ્યુનિસિપલ કમિશનરનું ફેક એકાઉન્ટ બનાવી ઠગાઈનો પ્રયાસ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મૂકેશકુમારનું ફેસબુક પર ફેક એકાઉન્ટ કોઈ અજાણી વ્યક્તિએ બનાવીને તેમના નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાવી હતી તેમજ મુકેશકુમારના મિત્રો પાસે પેટીએમથી નાણાના ટ્રાન્સફરની માંગ કરી હતી. જોકે ગઈ કાલે…